મોડી રાતે પાર્ટી કરવા નીકડી 43 વર્ષની રોશન પરિવારની એક્સ વહુ, બોયફ્રેન્ડ સાથે ચોંટી ચોંટીને કરવા લાગી આવી હરકતો - Chel Chabilo Gujrati

મોડી રાતે પાર્ટી કરવા નીકડી 43 વર્ષની રોશન પરિવારની એક્સ વહુ, બોયફ્રેન્ડ સાથે ચોંટી ચોંટીને કરવા લાગી આવી હરકતો

સુપરસ્ટાર અને હેન્ડસમ એવા અભિનેતા રિતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાન હાલમાં જ મુંબઈમાં મોડી રાતે પાર્ટી કરતા જોવા મળી છે. આ દરમિયાન સુજૈન સાથે તેનો બોયફ્રેન્ડ અર્સલાન ગોની પણ સ્પોટ થયો હતો. મોડી રાતે મીડિયાકર્મીઓએ બંનેને સ્પોટ કર્યા હતા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.

આ સમયે સુજૈને એકદમ બોલ્ડ શોર્ટ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ સાથે સુજૈને લાઈટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે અને ડ્રેસને મેચિંગ હાઈ હિલ્સ પણ પહેર્યા છે. સુજૈનના ડ્રેસનું નેક એટલું ડીપ હતું કે તેની હોટનેસ ઉભરાઈ રહી હતી.આ ડ્રેસમાં સુજૈનનો લુક એકદમ બોલ્ડ દેખાયો  હતો જયારે અર્સલાન વ્હાઇટ શર્ટ જીન્સમાં જોવા મળ્યો છે.

આ સમયે કપલે મીડિયા સામે પણ અવનવા પોઝ આપ્યા હતા, બંને એકબિજા સાથે ખુબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. રોમેન્ટિક કપલે એક્બીજાને ચોંટીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.  હાજર લોકો સુજૈનની હોટનેસ જોતા જ રહી ગયા હતા.  સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

રિતિક અને સુજૈન પોત પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે,. જ્યા સુજૈન અર્સલાનને ડેટ કરી રહી છે જયારે રિતિક પણ સબા આઝાદની સાથે ખુશ છે. એવામાં એવી ખબરો પણ આવી રહી છે કે સુજૈન-અર્સલાન  જલ્દી જ એકબીજા સાથે લગ્ન કરશે. જ્યારે રીતીક પણ સબા સાથે લગ્ન કરશે, જો કે બંને માંથી કોઈએ તેની આધિકારીક પુષ્ટિ કરી નથી.જણાવી દઈએ કે અર્સલાન ગોની ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અલી ગોનીનો ભાઈ છે કે જસ્મીન ભસીનનો બેસ્ટ ફ્રેન્ડ છે.

yc.naresh

disabled