નાગિન ફેમ સુરભી માલદીદીવમાં ઉગાડી થઇ ગઈ, બ્લેક બ્રા માં એવું ગજબ ફિગર દેખાડ્યું કે તમારાથી રહેવાશે નહિ - Chel Chabilo Gujrati

નાગિન ફેમ સુરભી માલદીદીવમાં ઉગાડી થઇ ગઈ, બ્લેક બ્રા માં એવું ગજબ ફિગર દેખાડ્યું કે તમારાથી રહેવાશે નહિ

બેલા અને જોયા જેવા કિરદાર નિભાવીને ફેમસ થયેલી ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ પોતાના અભિનયનો દર્શકો પર જાદુ ચલાવ્યો છે. લોકો સુરભીને તેનો ચુલબુલો અંદાજ અને અવનવી ફેશન સ્ટાઇલને લીધે પણ ઓળખે છે.સુરભી પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

સુરભીને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર-નવાર ફરવા માટે વેકેશન પર દેશ-વિદેશમાં ફરતી રહે છે. એવામાં હાલના દિવસોમાં સુરભી પોતાના કામથી બ્રેક લઈને માલદીવ વેકેશન પર પહોંચી છે.માલદીવની સુંદર વાદીઓની તસવીરો પણ સુરભીએ શેર કરી છે, જેમાં તે બિકી પહેરીને હોટ અદાઓ દેખાડી રહી છે.

સોશિયલ મીડિયા પર સુરભીએ માલદીવ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે હોટ અદાઓ દેખાડી રહી છે. સામે આવેલી  તસવીરોમાં સુરભી પિન્ક એન્ડ બ્લુ શેડેડ બિકી પહેરીને સમુદ્રના પાણીમાં આગ લગાડી રહી છે. બિકી સાથે સુરભીએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. સુરભીએ સનગ્લાસ પણ પહેર્યા છે જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

બિકી પહેરીને સુરભી દરિયા કિનારે અલગ અલગ હોટ પોઝ આપી રહી છે. એક તસ્વીરમાં તે સમુદ્રના મોજા વચ્ચે મસ્તી કરતી પણ દેખાઈ રહી છે. સુરભીની આ કાતિલ અદાઓ જોઈને ચાહકો હેરાન રહી ગયા છે. જો કે માલદીવની ઘણી તસવીરો સુરભીએ શેર કરી છે પણ તેના બિકી અવતારે લોકોને ખુબ આકર્ષિત કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

તસવીરો શેર કરીને સુરભીએ ‘સી યુ ટુ’ કેપ્શન પણ આપ્યું છે. નાગિન ટીવી શોના ઘણા ભાગ રિલીઝ થયા છે, જેમાંના એકમાં સુરભી નાગીનના કિરદારમાં પણ ખુબ ફેમસ થઇ હતી. 29 મૈ 1988ના રોજ પંજાબના જાલંધરમાં સુરભીનો જન્મ થયો હતો. અહીંથી જ તેમને અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇંગ્લીશમાં એમએની ડિગ્રી મેળવી છે.

સુરભીએ કારકિર્દીની શરૂઆત રિજનલ થીએટર અને ફિલ્મો દ્વારા કરી હતી. આ સિવાય તેણે રેડિયો જોકી પણ કામ કર્યું છે.સુરભીએ ઘણી પંજાબી સીરીયલો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. અહીં તેમને લોકપ્રિયતા મેળવ્યા બાદ હિન્દી ઇન્ડસ્ટ્રી તરફ પ્રસ્થાન કર્યું હતું.

સુરભીને કુબૂલ હૈ માં જોયા ફારૃકીના રોલ માટે ઘણા બેસ્ટ એવોર્ડ મળી ચુક્યા છે. સુરભીએ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ક્યાં મેરી સોનમ બેવફા  હૈ? થી બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું, જે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. સુરભીએ 2010માં અખિયાં તો દૂર જાયે ના દ્વારા ટીવી ડેબ્યુ કર્યું હતું.જો કે તેને અહીંથી ખાસ લોકપ્રિયતા મળી ન હતી.  સુરભી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે. તેનો મ્યુઝિક વિડીયો ‘ઘણા કસુતા’ ખુબ હિટ રહ્યો હતો.

yc.naresh

disabled