ટીવીની ઈચ્છાધારી 'નાગિન'ના નામથી મશહૂર સુરભી ચંદનાએ પિંક લહેંગામાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અભિનેત્રીની અદાઓ પર દિલ આપી બેઠા ચાહકો - Chel Chabilo Gujrati

ટીવીની ઈચ્છાધારી ‘નાગિન’ના નામથી મશહૂર સુરભી ચંદનાએ પિંક લહેંગામાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, અભિનેત્રીની અદાઓ પર દિલ આપી બેઠા ચાહકો

‘નાગિન’ની સંસ્કારી હિરોઈને એવું બ્લાઉસ પહેર્યું કે જોતા જ આંખો ફાટી જશે, હોટનેસ જોઈને ઉભા થઇ જાવશે

સ્ટારપ્લસ શો ઇશ્કબાઝમાં ‘અનિકા’ની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોપ્યુલર થયેલી સુરભી ચંદનાના સ્ટાઇલના લાખો લોકો દીવાના છે. ટીવીની ઈચ્છાધારી નાગિનના નામથી મશહૂર આ અદાકારાએ તેના હુસ્નથી દરેક વખતે સનસની મચાવી છે. સુરભી ચંદનાનો ગ્લેમરસ અવતાર હંમેશા લાઇમ લાઇટમાં રહેતો હોય છે. આ વખતે તો સુરભીએ ટ્રેડિશલ ડ્રેસમાં પણ બોલ્ડનેસને મ્હાત આપી છે. સુરભીએ તેની હોટનેસથી ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

ટીવી અભિનેત્રી સુરભી ચંદના તેના ગ્લેમરસ ફોટોશૂટના કારણે ચર્ચામાં છવાયેલી છે. આ તસવીરોમાં સુરભી પિંક કલરના લહેંગામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સુરભીએ તેની સાથે ડીપ નેકલાઇન વાળી ચોલી પહેરેલી છે જે તેના લુકને વધારે સ્ટાઈલિશ દેખાડી રહ્યું છે. સુરભીએ તેની સાથે હેવી ઈયરિંગ્સ અને નથ પહેરેલી છે. આ તસવીરોમાં સુરભી હુસ્ન પરી જેવી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

સુરભી ચંદનાના આ લહેંગાનો બ્લાઉસ ખુબ જ સ્ટાઈલિશ છે. આ ડીપ નેકલાઇન વાળા ડ્રેસમાં સુરભી ખુબ જ સિઝલિંગ દેખાઈ રહી છે. સુરભીની સુંદરતામાં તેના સ્ટાઈલિશ નથે ચાર ચાંદ લગાવી દીધો હતો. અભિનેત્રીની તસવીરો પરથી નજર હટાવવી પણ મુશ્કેલ છે. સુરભીએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આવો તમે ક્યાં જશો, આ નજરો પાછી આવશે.’

તેની સાથે સુરભીએ આગળ લખ્યું,’આના સિવાય નહિ, હું લગ્ન નથી કરી રહી.’ સુરભીની આ તસવીરો પર ચાહકો ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. સુરભીનો એથેનિક લુક ચાહકોનું દિલ ચોરી રહ્યું છે. જોકે સુરભી ટ્રેડિશલ હોય કે વેસ્ટર્ન બંને આઉટફિટ્સને સારી રીતે કેરી કરવાનું જાણે છે.

સુરભીએ કોલેજના સમયથી જ મોડેલિંગ શરુ કરી દીધું હતું. સુરભીએ સૌથી પહેલા ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી શરૂઆત કરી હતી. શોમાં સુરભીને નાનો રોલ મળ્યો હતો. પરંતુ શોના મેકર્સ સુરભીને રિપ્લેસ કરવા માંગતા હતા કેમકે સુરભીને લાઇન્સ યાદ રહેતી હતી નહિ.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

આવો ખુલાસો જાતે અભિનેત્રી સુરભી ચંદનાએ કર્યો હતો. સુરભીને એકતા કપૂરનો શો ‘નાગિન’થી પણ ખુબ લોકપ્રિયતા મળી હતી. સુરભીએ ‘બાની’ના કિરદારમાં દર્શકોના દિલ જીત્યા હતા. છેલ્લી વખત સુરભી કલર્સ ચેનલનો શો ‘નાગિન 5’માં નજર આવી હતી. આ શોમાં શરદ મલ્હોત્રા સાથે તેની જોડીને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

Live 247 Media

disabled