2 બાળકોની માતા થઇ ગઈ તો પણ ઉઘાડી થઈને ફરી રહી છે એક જમાનાની પોર્નસ્ટાર, હાલની તસવીરો જોઈને વિચિત્ર ફીલ થશે
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન તેની ફિલ્મો સિવાય તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. સનીના ચાહકો આજે દુનિયાભરમાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અવારનવાર તે ફેન્સ સાથે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સની આ દિવસોમાં માલદીવમાં રજાઓ ગાળી રહી છે. આ દરમિયાન તે સતત તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 40 વર્ષની ઉંમરે પણ તેણે પોતાને એકદમ ફિટ રાખી છે. બેબી ડોલ આ દિવસોમાં માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
View this post on Instagram
અભિનેત્રી આ સફરની પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરીને સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેના કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે, જેમાં તે લાલ રંગની બિકીમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં તો તે તેના પતિ ડેનિયલના ખભા પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે બે વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે રેતીમાં હોટ રેડ બિકી પહેરીને પોઝ આપી રહી છે.
View this post on Instagram
આ વીડિયોએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. એક વીડિયોમાં તે હોટ રેડ બિકી પહેરીને વાદળી સમુદ્ર અને રેતી વચ્ચે દોડતી જોઈ શકાય છે. આ વીડિયો સાથે સનીએ કેપ્શન આપ્યું છે, ‘બેબી દોડી રહી છે તારી તરફ… પ્રાઈવેટ આઈલેન્ડ ફક્ત અમારા માટે’. અભિનેત્રીએ લાલ બિકી સાથે બ્લેક શેડ્સ પણ કેરી કર્યા છે. ખુલ્લા વાળ અને સ્ટાઈલિશ બ્લેક સનગ્લાસ સની લિયોનના લુકમાં વધારો કરી રહ્યા છે.
View this post on Instagram
સની લિયોનની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સની લિયોન છેલ્લે વેબ સિરીઝ ‘અનામિકા’માં જોવા મળી હતી. આ સિરીઝમાં તેની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી હતી. તે ટૂંક સમયમાં અર્જુન રામપાલની ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરોગાંવ’માં જોવા મળશે. તેની પાસે ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મો છે. ઘણા સમયથી તે ભીમા કોરેગાંવની લડાઈને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળશે.