સની લિયોની પાણીની અંદર ન પહેરવાનું પહેરી પહોંચી....ફેન્સે કહ્યું આને કોઈની શરમ નથી આડી આવતી - Chel Chabilo Gujrati

સની લિયોની પાણીની અંદર ન પહેરવાનું પહેરી પહોંચી….ફેન્સે કહ્યું આને કોઈની શરમ નથી આડી આવતી

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની થોડા સમય પહેલા જ 39 વર્ષની થઈ છે. તેનો જન્મ 13 મે 1981 ના રોજ કેનેડામાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ કરણજીત કૌર વ્હોરા છે. જ્યારે તે 11 વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર યુએસ સ્થળાંતર થયો. સનીના પિતા એન્જિનિયર છે જ્યારે માતા ગૃહિણી છે. તેનો એક ભાઈ સંદિપસિંહ વ્હોરા છે, જે અમેરિકામાં રસોઇયા તરીકે કામ કરે છે. સની લિયોની હંમેશાં તેના દેખાવ, સુંદરતા અને તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થાય છે. સની લિયોનીએ બોલિવૂડનીએ એક્ટ્રેસ પૈકી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે સની લિયોની એક બિઝનેસ વુમન પણ છે.

ઈન્ડરસ્ટ્રી છોડીને બોલિવૂડમાં આવનારી અભિનેત્રી સનીના શોખ ખૂબ જ મોંઘા છે, તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તોચાલો આજે તમને સનીની રોયલ લાઇફ વિશે જણાવીએ. ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ લોકોમાં સામેલ સની મુંબઇમાં રહે છે પરંતુ લોસ એન્જલસમાં લગભગ 19 કરોડનો લક્ઝુરિયસ બંગલો છે.

સની ખૂબ જ વૈભવી જીવન જીવે છે. જણાવી દઈએ કે સની લોકડાઉનમાં તેના ત્રણ બાળકોની વિશેષ કાળજી લઈ રહી છે. સનીના આ બંગલામાં પાંચ બેડરૂમ, ખાનગી સ્વિમિંગ પૂલ, બગીચો, મૂવી થિયેટર છે. આ ઉપરાંત તેની પાસે મુંબઇના અંધેરી વિસ્તારમાં પણ એક ફ્લેટ છે, જેની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે. જણાવી દઈએ કે તેને નીશા નામની પુત્રી દત્તક લીધી છે, અને સરોગસી દ્વારા બે જોડિયા પુત્રો છે.

સની એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ કરે છે. તેની પાસે લસ્ટ નામની પરફ્યુમ બ્રાન્ડ છે. તેણે લગભગ 2 વર્ષ પહેલા 65 કરોડ રૂપિયાની આ પરફ્યુમ બ્રાન્ડને લોન્ચ કરી હતી. આ ઉત્પાદનો ઓનલાઇન વેચાય છે. તે કોસ્મેટિક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી કંપની, સ્ટાર્સ્ટ્રક કોસ્મેટિક્સ પણ ચલાવે છે. આ કંપનીમાં ઓનલાઇન ફેશન પ્રોડક્ટ્સ, કોસ્મેટિકની કમ્પ્લીટ રેન્જ પણ ખરીદી શકો છે. તેને માર્ચ 2018 માં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 85 કરોડ રૂપિયા છે.

જોકે સનીએ GANDI ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે આજે પણ તેની સૌથી વધુ આવક એડલ્ વેબસાઇટ્સ અને હિન્દી ફિલ્મ્સથી થાય છે. આ સિવાય તેણે કેટલીક હોલીવુડ ફિલ્મ્સથી પણ સારી કમાણી કરી છે. તેની પાસે ઓડી એ 5 અને બીએમડબ્લ્યુ 7 સીરીઝ કાર છે. જેમે ઓડી એ 5 ની કિંમત 55 લાખ રૂપિયા છે, અને BMW 7 સીરીઝની કિંમત 75 લાખ રૂપિયા છે. તેની પાસે માસેરાતી ધીબલી કાર પણ છે જેની કિંમત લગભગ 1.14 કરોડ છે. સની સ્પોર્ટ્ કારની શોખ છે.

સની લિયોને 2012 માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે ઘણા ખાસ ગીતોમાં પણ જોવા મળી છે. ખાસ કરીને ‘રઈસ’ ફિલ્મમાં તેણે લૈલા સોંગથી જોરદાર ધમાલ મચાવી હતી. હવે તે ટૂંક સમયમાં આગામી હોરર કોમેડી ફિલ્મો ‘કોકો કોલા’, ‘રંગીલા’ અને ‘વીરમાદેવી’ માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં આવ્યા પછી સનીની લોકપ્રિયતા વધી હતી.

સની લિયોનીએ શૂટિંગ કરતા સમયનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની પાણીના એક ટબમાં બેઠી છે અને આખું ટબ દ્રાક્ષથી ભરેલું છે. સનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો શૂટિંગ સમયનો છે. આ ઉપરાંત સનીએ એવું પણ લખ્યું હતું કે વીડિયોને લઈને ઘણાં પાગલ જેવા કેપ્શન મારા મનમાં આવતા હતા. સનીના ચાહકોને આ વીડિયો ખુબ જ પસંદ આવ્યા છે. આ વીડિયોને લગભગ 8 લાખવાર જોવામાં આવ્યો છે.

માત્ર ઇન્સ્ટાગ્રામમાં જે તેના 28 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. તેનાથી અંદાજ લગાવી શકો કે સોશિયલ મીડિયા પર તેના ચાહકો ઘણા બધા છે. તે કાયમ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને તસ્વીરો શેર કરતી જ હોય છે. તેની તસ્વીરો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા સની પોતાના ખાનગી જીવન અને પ્રોફેશનલ જીવનની તસ્વીરો અને વીડિયો પોતાને ચાહકો સાથે શેર કરતી રહે છે. તેના હાલની વીડિયોએ બધાનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે સની થઇને દ્રાક્ષથી ભરેલા ટબમાં મસ્તી કરતી જોવા મળે છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તે ખુશીના મૂડમાં છે અને તેને એ ખુલાસો પણ કર્યો કે તે તેની આવનારી ફિલ્મના સેટ પર છે.

થોડા દિવસ પહેલા સની પતિ ડેનિયલ વેબર અને દીકરી નિશા વેબર સાથે ડિઝની ફિલ્મ ફોરઝન 2 પ્રીમિયરમાં જોવા મળી હતી. આ પ્રીમિયર ભારતમાં રાખવામાં આવ્યું હતું. નિશાએ ફિલ્મના કેરેકટર અન્ના અને એલ્સાની થોડો સમય પસાર પણ કર્યો હતો. સનીએ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ ‘જીસ્મ 2’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેના પછી તે કેટલાક સ્પેશ્યલ ગીતોમાં પણ જોવા મળી છે. રઈસ ફિલ્મમાં તેના સોન્ગ લૈલાએ ખુબ જ ધમાલ મચાવી હતી.

સની છેલ્લે ફિલ્મ ‘અર્જુન પટિયાલા’માં જોવા મળી હતી, થોડા સમય પહેલા જ ફિલ્મ ‘મોતીચુર ચકનાચૂર’ના ગીતમાં પણ જોવા મળી હતી. હવે તે પોતાની આવનારી હોરર કોમેડી ફિલ્મ ‘કોકોકોલા’, ‘રંગીલા’ અને ‘વિરામાદેવી’માં પોતાની અદાથી લોકોને ઘાયલ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

બોલિવૂડની બેબી ડોલ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની મનમોહક તસવીરોથી તે ઘણીવાર ચાહકોની આળસભરી ક્ષણોને સુંદર બનાવે છે. સની લિયોન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. બોલિવૂડ બાદ સની હવે સાઉથની ફિલ્મો તરફ વળી છે. સનીને કામની વ્યસ્તતામાંથી સમય કાઢવો ગમે છે અને તે પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે. સની લિયોન થોડા સમય પહેલા જ પરિવાર સાથે વેકેશન પર ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

અભિનેત્રી આ સમય દરમિયાન પરિવાર સાથે ખૂબ એન્જોય કરી રહી છે. સની લિયોને થોડા સમય પહેલા તેની વેકેશન ટ્રીપના કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તે અંડરવોટર ડાઇવિંગ કરતી જોવા મળી હતી. સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા હતા. ફોટો શેર કરતી વખતે સનીએ કેપ્શનમાં લખ્યું- Finding @dirrty99. #SunnyLeone #waterbaby #ocean. હવે સનીની પોસ્ટ પરથી તમને ખબર પડી જ હશે કે સની સમુદ્રના ઊંડાણમાં તેના પતિને શોધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

ફેન્સ સનીની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લવ ઈમોજી શેર કરી રહ્યા છે. સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.આ પહેલા પણ સનીએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે જેટ સ્કી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

આ દરમિયાન અભિનેત્રી ટશનમાં જોવા મળી હતી. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ફોટોઝ સિવાય તે શૂટ દરમિયાન ફની વીડિયો પણ શેર કરતી રહે છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોન ફિલ્મ રંગીલાથી મલયાલમ ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય તે પહેલીવાર ફિલ્મ વીરમાદેવીથી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય તે કેટલીક તમિલ ફિલ્મોનો પણ ભાગ છે. તે ફિલ્મ બેટલ ઓફ ભીમા કોરેગાંવમાં પણ એક આઈટમ સોંગ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુપર બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ બતાવતી રહે છે. તે પોતાના કિલર લુક્સથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી.થોડા-ઘણા સમય પહેલા સની લિયોનનો મ્યુઝિક વિડિયો ‘રાધિકા નાચે મધુબન’ રિલીઝ થયો હતો, જેના કારણે ઘણો હંગામો થયો હતો. સની લિયોનના આ ગીતને યુઝર્સે વાંધાજનક ગણાવ્યું હતું. આ ગીત કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ ગાયું છે. આ ગીત 1960માં આવેલી ફિલ્મ ‘કોહિનૂર’ના મોહમ્મદ રફીના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે’ પર આધારિત હતું.

Live 247 Media

disabled