વગર મેકઅપે આવી દેખાય છે ગંદી ફીમલોમાં કામ કરતી સની લિયોન, અસલી ફોટો જોઈને ઓળખવી પણ મુશ્કેલ છે - Chel Chabilo Gujrati

વગર મેકઅપે આવી દેખાય છે ગંદી ફીમલોમાં કામ કરતી સની લિયોન, અસલી ફોટો જોઈને ઓળખવી પણ મુશ્કેલ છે

અરરરરર મેકઅપ વગર આવી દેખાય છે સની, 7 તસવીરો જોઈને ઉલ્ટી થઇ જશે

Gandii ઈન્ડરસ્ટ્રી છોડીને બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવવાવાળી સની લિયોન સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. તેની દરેક તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.

જણાવી દઈએ કે સનીએ ‘જીસ્મ 2’થી બોલિવૂડમાં કદમ રાખ્યો હતો. હમણાં સુધીમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. સાથે સાથે તે આઈટમ સોન્ગમાં પણ જોવા મળી ચુકી છે. એક્ટ્રેસ ની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે ઇન્સ્ટાગ્રામ પેજ પર લાખો એક્ટિવ યુઝર છે. સની લિયોનને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, ગૂગલ પર પણ ભારે શોધવામાં આવે છે.

 

સનીની તસવીરો  સોશિયલ મીડિયામાં  વાઇરલ થતી રહે છે તે તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ સનીની વગર મેકઅપની તસવીર શેર કરી હતી. સની પોતાના પતિ સાથે લોસ એન્જલિસ ગઈ હતી.

કાયમ સુંદર દેખાતી સની વગર મેકઅપેવાળી તસવીરમાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. લોકોનો વગર મેકઅપ લુક પણ ખુબ જ પસંદ આવ્યો છે. ગંદી ફિલ્મોની અભિનેત્રી સની લિયોન ઘણી વખત તેના બોલ્ડ તસ્વીરોને લીધે ઇન્ટરનેટ પર વર્ચસ્વ રાખે છે. સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે આવે તે દિવસે તે પોતાના ફોટા શેર કરે છે, સાથે જ તેના ફેન પેજ પર ઘણા બોલ્ડ ફોટો પણ શેર કરવામાં આવે છે.

સની સારો મેકઅપ અને ગ્લોસી લુકને પરફેક્ટ લુક માને છે તેથી જ તે કાયમ મેકઅપમાં જ જોવા મળે છે. સની લિયોને (Sunny Leone) તેની એકદમ નવી નવી તસવીરોથી ઇન્સ્ટાગ્રામ પર સેન્શેસન બની ગઇ છે. તેણે ડબ્બૂ રતનાનાં (Dabboo Ratanani) કેલેન્ડર શૂટ માટે શરમજનક પોઝ આપ્યો છે. તેણે માત્ર મોટી ટોપીથી તેનું શરીર છુપાવ્યું છે. અને સાથે માત્ર હાઇ હિલ્સ પહેરી છે. ત્યારે આ સમયે નજર કરીએ સનીની કેટલીક બોલ્ડ તસવીરો પર જેમાં તેનો હોટ લૂક નજર આવે છે.

સનીનું અસલી નામ કરણજીત કૌર છે. તેને ઘણી બોલિવૂડ ફિલ્મોથી લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. તેના એપ્રિલ 9, 2011માં ડેનિએલ વેબર સાથે લગ્ન કાર્ય હતા. તેના ઘણા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે gandii ફિલ્મોમાં કામ કરતી હતી તેથી લોકો તેની સાથે ખરાબ રીતે વર્તે છે.

Live 247 Media

disabled