હવે તો સાવ ઉગાડી થઈને દેખાવા લાગી છે સની લિયોની– દિવસે દિવસે બધું કાઢતી જ જાય છે હવે
એડલ્ ફિલ્મોમાંથી બૉલીવુડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી સની લિઓની પોતાના અભિનયના સિવાય પોતાની અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં રહે છ. ત્રણ બાળકોની મા સની સોશિયલ મીડિયા પાર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
સની લિઓની બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આઇટમ સોન્ગ પણ કરી ચુકી છે.તેની વેબ સિરીઝ અનામિકા તાજેતરમાં જ રિલીઝ થઇ છે. જેમાં સનીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. સીરીઝને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.
View this post on Instagram
સની હાલના દિવસોમાં પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન પર પહોંચી છે. સનીએ પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે મનભરીને મસ્તી કરતી દેખાઈ રહી છે. જો કે સૌથી વધારે ચાહકોનું ધ્યાન તેની બિકી પહેરેલી તસવીર પર આવ્યું છે.
View this post on Instagram
સનીએ શેર કરેલી એક તસવીરમાં તે કલરફુલ મોનોકોની પહેરીને સ્વીમિંગપુલના કિનારે બેસીને પોઝ આપી રહી છે. આ લુક સાથે સનીએ સન ગ્લાસ પહેરી રાખ્યા છે અને પોતાના વાળમાં બન બનાવી રાખ્યું છે. પહેલા ગંદી ફિલ્મોની સ્ટાર અને હવે બોલીવુડની અભિનેત્રી સની લિયોની ફિલ્મોથી વધુ તેના સોશિયલ મીડિયા અપડેટ્સને લઇને ચર્ચામાં રહે છે
View this post on Instagram
હવે એક વખત ફરીથી સની લિયોનીએ એવો વીડિયો શેર કર્યો છે. જેના કારણે તેના ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે. આ વીડિયોમાં સની લિયોનીની સ્થિતિ જોઇને તેના દરેક ચાહકને ચિંતા સતાવી રહી છે કે આખરે સનીને આ ઈજા કેવીરીતે થઈ.
View this post on Instagram
સામે આવેલા વીડિયોમાં સની લિયોની માથાથી પગ સુધી લુહાણ દેખાઈ રહી છે. તે તેના કપાયેલા હોઠ અને ઈજાગ્રસ્ત ઘૂંટણ પર મલમ લગાવી રહી છે. તો સની વીડિયોમાં ક્યુટની સાથે હેરાનીભર્યા એક્સપ્રેશન આપી રહી છે. સનીનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ સનીની આ સ્થિતિનું કારણ જાણવા માંગી રહ્યાં છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે હકીકતમાં સની લિયોનીને ઈજા થઇ નથી. પરંતુ આ તેમના શૂટ સાથે જોડાયેલો વીડિયો છે. વીડિયોની સાથે સની લિયોનીએ કેપ્શનમાં લખ્યું, એજન્ટ એમના જીવનમાં એક સામાન્ય દિવસ ! મને આ ઈજા કેવીરીતે થઈ. જાણવા માટે જુઓ #અનામિકા. તેના કેપ્શનમાં સની લિયોનીએ અનામિકાની બાકી કાસ્ટના લોકોની સાથે એવા મેકઅપ આર્ટીસ્ટને પણ ટેગ કર્યો છે, જેણે તેનો મેકઅપ કર્યો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર સની લિયોન સતત એક્ટિવ છે સની લિયોન તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. મોનોકિનીમાં સની લિયોને ચિલ કરતા ફોટો શેર કર્યા છે, સની લિયોના ફોટો જોઈને ચાહકો દંગ રહી ગયા. સની લિયોન અંડરવોટર એડવેન્ચર કરતી પણ જોવા મળી. આ ફોટોમાં સની લિયોનને પાણીની અંદર મસ્તી કરતા જોઈ શકો છો સની લિયોનની ઉંમર 40 વર્ષની છે અને તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ કરી રહી છે. (
View this post on Instagram
મોનોકોની પહેરીને સની અલગ અલગ પોઝ આપી રહી છે.સનીએ તસવીર શેર કરીને કૈપ્શનમાં લખ્યું કે,”આ પેરાડાઇઝમાં ફિલ્ટરની જરૂર નથી”. ચાહકો સનીની આ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. અમુક દિવસો પહેલા સની પોતાની એડોપ્ટ કરેલી દીકરીને લીધે પણ ચર્ચામાં આવી હતી.જો કે આ બાબતે સનીએ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો.
View this post on Instagram
હાલમાં સની લિયોન માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે ત્યારે તે ત્યાંથી સતત તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. તેણે મોનોકોનીમાં તસવીરો શેર કર્યા બાદ ફરી હોટ તસવીરો અને વીડિયો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. સનીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે હાથમાં કેમેરા પકડીને સની લિયોન જ્યાં વોટર સ્લાઈડ પર સરકી જાય છે ત્યાં બધે પાણી જ પાણી દેખાય છે.સની લિયોનની આ સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી રહી છે.
View this post on Instagram
આ વીડિયોમાં સની લિયોન માલદીવના એક વોટર પાર્કમાં જોવા મળી રહી છે. જ્યાં તે સેલ્ફી સ્ટિક વડે પોતાનો વીડિયો શૂટ કરી રહી છે. સની લિયોને આ વીડિયોને બ્લુ સ્લાઈડ પર સ્લાઈડ કરતી વખતે શૂટ કર્યો છે. સની લિયોન તરત જ આ સ્લાઇડ પર સરકવા લાગે છે. તેની સાથે સ્લાઈડ પર પાણી પણ વહેતું જોવા મળે છે. લપસતી વખતે સની લિયોન અચાનક પાણીથી ભરેલા પૂલમાં પડી જાય છે. આ વીડિયો માલદીવના હાઈડ અવે બીચ પર સ્થિત વોટર પાર્કનો છે.જ્યાં સની લિયોન વોટર એડવેન્ચરની મજા માણી રહી છે.
View this post on Instagram
સની લિયોને આ વિડિયોને કેપ્શન પણ આપ્યું છે કે જ્યારે સ્લાઈડ હોય ત્યારે સીડીઓ કેમ પસંદ કરવી. સની લિયોન જે સ્ટાઈલમાં સ્લાઈડ કરી રહી છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. સરકતી વખતે સનીએ એક હાથમાં સેલ્ફી સ્ટીક પકડી છે અને બીજા હાથથી ચાહકોને ફ્લાઈંગ કિસ આપી રહી છે. આ વીડિયોમાં સની લિયોને સ્વિમિંગ ડ્રેસ પહેર્યો છે. જેની ડિઝાઈન પાણીના મોજા સાથે મેળ ખાતી હોય છે. આ પહેલા સનીએ મલ્ટીકલર બિકીમાં તેની તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
આ સાથે જ, સનીએ કેપ્શનમાં લખ્યું- સ્વર્ગમાંથી ફોટા શેર કરવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી. તસવીરમાં સની પૂલની આગળની બાજુએ સૂતી પોઝ આપી રહી હતી. સનીની બિકીમાં ત્રણ કલર શેડ્સ જોવા મળ્યા હતા. સની લિયોન આ દિવસોમાં માલદીવમાં છે અને વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. સની લિયોનની સ્ટાઈલ હંમેશા લોકોને દિવાના બનાવે છે. સની લિયોનની સુંદરતા જોઈને ચાહકોની આંખો ભરાઇ ગઇ છે.
View this post on Instagram
સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.તો ત્યાં ઘણા લોકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. સની લિયોનની કરિયરની શરૂઆત ફિલ્મ ‘જિસ્મ 2’થી થઈ હતી. ત્યારપછી તે જેકપોટ, રાગિની એમએમએસ 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની થોડા સમય પહેલા વેબ સિરીઝ અનામિકામાં એક્શન કરતી જોવા મળી હતી.