તારક મહેતાની અંજલી ભાભી એટલે કે સુનૈના ફોજદારનો જુઓ ક્યારેય ના જોયેલો બોલ્ડ બિકીની અવતાર - Chel Chabilo Gujrati

તારક મહેતાની અંજલી ભાભી એટલે કે સુનૈના ફોજદારનો જુઓ ક્યારેય ના જોયેલો બોલ્ડ બિકીની અવતાર

અંજલી ભાભીની બોલ્ડ બિકીની તસવીરો વાયરલ, અસલ જીવનમાં આવી દેખાય છે જોઈ લો

સૌથી લોકપ્રિય કોમેડી શોના દરેક પાત્ર લોકોના દિલની નજીક છે. વર્ષોથી આ શો જોનારાઓને હવે આ પાત્રો વાસ્તવિક લાગવા લાગ્યા છે. પરંતુ જણાવી દઈએ કે આ સેલેબ્સ રિયલ લાઈફમાં તેના પાત્રથી ઘણા અલગ હોય છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મહેતાનો રોલ કરનાર સુનૈના ફોજદાર આ રોલમાં પરફેક્ટ હાઉસવાઈફ તરીકે જોવા મળે છે. પરંતુ સુનૈના વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે.

ટીવી સ્ક્રીન પર સલવાર સૂટમાં સિમ્પલ દેખાતી અંજલી ભાભી એટલે કે સુનૈના ફોજદારનો આ બિકી લૂક કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછો નથી. તસવીરોમાં સુનૈના ફોજદાર બિકી પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. જે બતાવે છે કે ભલે તે ધારાવાહિકમાં જૂની જમાનાની ભારતીય પત્ની જેવી દેખાતી હોય પરંતુ તેના બાકી રિયલ લાઈફમાં સારી-સારી અભિનેત્રીને પણ ટક્કર આપતી હોય છે.

તસવીરોમાં તે પિંક અને બ્લેક કલરની બિકીમાં જોવા મળી રહી છે. આ લુકમાં તેનું પરફેક્ટ ફિગર લોકોના દિલ જીતી રહ્યું છે. જણાવી દઈએ કે ગયા વર્ષ સુધી નેહા મહેતા આ શોમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતી હતી અને હવે તેની જગ્યાએ સુનૈના ફોજદારને લેવામાં આવી છે.

સુનૈનાને ચાહકોના દિલમાં જગ્યા બનાવવામાં જરાય પણ સમય લાગ્યો નથી. શોમાં તે અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવી રહી છે. સુનૈનાનું પાત્ર તેના ડાયટને લઈને સતર્કતા માટે જાણીતું છે. તેવામાં તેની આ તસવીરો જણાવી રહી છે કે તે રિયલ લાઈફમાં પણ તેની ડાયટને કેટલી ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુનૈનાએ જણાવ્યું કે તેને આ શો દ્વારા નવી ઓળખ બનાવવાની તક મળી રહી છે. હવે લોકો તેને નવી ‘અંજલિ ભાભી’ તરીકે ઓળખવા લાગ્યા છે. તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનૈના તેના પાત્રને ખૂબ પસંદ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનૈનાને શોપિંગ કરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેના પરિવાર અને મિત્રો સાથે ખરીદી કરવાનું પસંદ કરે છે. સમય સમય પર તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોના સવાલોના જવાબ આપતી રહે છે. આ સાથે તે શૂટિંગ દરમ્યાન અને ફેમિલી ટાઈમ વિતાવીને પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Live 247 Media

disabled