શાહરુખની લાડલીએ શર્ટ વગરના મિત્રો સાથે કરી પાર્ટી, 7 નંબરનો ફોટો જોઈને તમને પણ શરમ આવી જશે - Chel Chabilo Gujrati

શાહરુખની લાડલીએ શર્ટ વગરના મિત્રો સાથે કરી પાર્ટી, 7 નંબરનો ફોટો જોઈને તમને પણ શરમ આવી જશે

7 નંબરનો ફોટો જોઈને એનો બાપ કિંગ ખાન પણ શરમાઈ જશે

બૉલીવુડ સુપર સ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાનાની તસ્વીર આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. શાહરૂખ ખાનની ક્યૂટ દીકરી સુહાના ખાન મોટાભાગે ઇન્ટરનેટ પર એક્ટિવ રહે છે. તમને દઇએ કે તાજેતરમાં જ તે બોમ્બેમાં રહ્યા બાદ અભ્યાસ માટે USA ના ન્યૂયોર્ક પરત ગઇ છે.

તેણે વાયરસને કારણે મુંબઇમાં પોતાના પરિવાર સાથે લાંબો સમય પસાર કર્યો. સુહાના મોટાભાગે ઓફિસિયલ આઈડી પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. જેના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. સુહાનાનો હોટ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. સુહાના તેના વિદેસી દોસ્ત સાથે પાર્ટી કરતી નજરે આવી રહી છે.

સુહાનાના આ નવા ફોટોને જોતા જ ફેન્સ લાઇક્સ અને કમેન્ટ્સ દ્વારા ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. જણાવી દઇએ કે તેણે સફેદ રંગના ક્રોપ ટૉપ સાથે સ્કર્ટ પહેર્યુ છે. તેનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના ફેન્સ તસવીર પર કમેન્ટના ઢગલા કર્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં સુહાના મસ્તી કરી નજરે આવે છે.

આ ફોટોમાં તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સુહાનાની લેટેસ્ટ તસ્વીરની વાત કરવામાં આવે તો તે તેના વિદેશી દોસ્તો સાથે પાર્ટી કરતી નજરે ચડે છે. ફોટોમાં જોઈ શકાય છે કે, સુહાના લાલ અને કાળા રંગના ડ્રેસમાં બહુજ સુંદર દેખાઈ છે.

વાયરલ થયેલી પહેલી  તસ્વીરમાં સુહાના તેની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી નજરે ચડે છે. જયારે બીજી તસ્વીરમાં છોકરા સાથે જોવા મળે છે. સુહાના હંમેશા બોલિવૂડમાં ડેબ્યૂ કરે તે પહેલા જ તે ચર્ચામાં રહે છે. ઘણા ન્યૂઝપેપરમાં તેની તસવીરો છપાતી રહે છે.

સુહાના ખાન વીડિયો ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેના તસવીરો અને વિડીયો ફેન્સ જોડે શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં સુહાના ખાને તેના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન ટાપુઓ વચ્ચેના પત્થરો પર પોઝ આપતી જોવા મળી રહી છે. સુહાનાએ વીડિયોની સાથે એક ફોટો પણ શેર કર્યો છે.

સુહાનાની આ તસ્વીરમાં તેના ફેન્સ બહુજ કમેન્ટ કરે છે. સાથે જ સોશિયલ મીડિયામાં યુઝર્સ તેની તસવીરોને શેર પણ કરે છે. તમને જણાવી દઇએ કે તેનો કાતિલ દેખાવ અને ફિગરને લીધે લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર સુહાનાના આશરે દોઢ મિલિયન ફોલોઅર્સ છે.

સુહાના વાયરલ થયેલી તસ્વીરમાં  2 ચોંટી વળી હેર સ્ટાઇલ અને ડાર્ક ગોલ્ડન મેકઅપમાં ખુબસુરત લાગે છે. આ તસવીરો વાયરલ થયા બાદ તેની બોલીવુડની ડેબ્યુ થવાની શક્યતાને નકારી શકાતી નથી. SRK ની લાડલી સ્ટડી પૂરો કર્યા પછી બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

એક ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને તે સ્પષ્ટતા કરી દીધી હતી કે, સુહાનાએ એક્ટ્રેસ બનતા પહેલા આશરે ૪ વર્ષ સુધી એક્ટિંગના ક્લાસ કરવા પડશે. હું જાણુ છુ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા ઘણા મિત્રોને લાગે છે કે, મારા બાળકોએ અત્યારથી જ અભિનય શરૂ કરી દેવો જોઇએ. પરંતુ મારુ માનવુ છે કે હાલ તેમણે ફિલ્મમના કેરિયરમાં પગ ન મુકવો જોઇએ.

થોડા દિવસ પહેલા સુહાનાનો એક વિડીયો બહુજ વાયરલ થયો હતો. સુહાના તેના એક દોસ્ત સાથે પોલ ડાન્સ કરતી જોવા મળી હતી. ફેન્સ હજુ તેના આ વીડિયોને પણ ભૂલ્યા નથી. ત્યારે ફરી એક વાર તેની તેસવીરો બધાને ઈમ્પ્રેસ કરી રહી છે.

જણાવી દઈએ કે,સુહાના હમણાં બોલીવુડમાં ડેબ્યુ નથી કર્યું. છતાં  સોસીયલ મીડિયામાં તેના જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. સુહાનાના ફ્રેન્ડ તેના બોલીવુડના ડેબ્યુની ઇન્તજાર કરે છે. પરંતુ શાહરુખ ખાનનું કહેવું છે કે, સુહાના પહેલા તેનું ભણતર પૂરું કરશે ત્યારબાદ તેને જે ફિલ્ડમાં કરિયર બનાવી શકે છે. તેની પુરી આઝાદી છે.

બૉલીવુડ કિંગખાન શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલ અમેરિકાના ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તમને ખ્યાલ જ હશે કે લાડલી યુ.એસ. માં અભ્યાસ કરતી હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે લોકડાઉન થતા જ મુંબઇ આવવું પડ્યું અને પરિવાર સાથે સમય વિતાવે છે.

સુહાના ખાન સ્ટાર કિડ્સને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. સુહાના ખાન તેના લુક અને કાતિલ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. ફિલ્મ્સથી દૂર હોવા છતાં પણ સુહાના ખાન હંમેશા હેડલાઇન્સમાં રહે છે તાજેતરમાં જ સુહાનાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

હવે સુહાના પોતાની ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી કેટલીક તસવીરો સામે આવી છે. સુહાના ખાન બોલિવૂડ ડેબ્યૂ પહેલા એક્ટિંગ અને ડાન્સની ટ્રેનિંગ લેતા જોવા મળી છે. તેણે થોડા દિવસ પહેલા જ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે.

અન્ય સ્ટાર કિડ્સની જેમ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ખુબ લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની મોટી સંખ્યામાં ફૈન ફોલોઇંગ છે એવામાં તેના વિડીયો અને તસ્વીરો સામે આવતા જ તરત જ વાઇરલ થઇ જાય છે.

સુહાના ખાન આગળનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્કમાં જઈ ચુકી છે. ન્યુયોર્ક ગયા પછી કોલેજના પહેલા જ દિવસની અમુક તસ્વીરો માં ગૌરી ખાને શેર કરી હતી. એવામાં એકવાર ફરીથી સુહાનાની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તે ન્યુયોર્કમાં પોતાના નવા મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

સુહાના પોતાના નવા મિત્રોની સાથે એકદમ ક્લોઝ થયેલી દેખાઈ રહી છે અને પુરા મસ્તીમાં તેઓની સાથે ફરી રહી છે. તસ્વીરમાં સુહાનાની ક્યૂટ સ્માઈલ પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે સુહાના ખાને આજ વર્ષે લંડનના આર્ડીગલી કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સુહાનાએ ડ્રામાંમાં યોગદાન આપવા બદલ રસેલ કપથી સન્માનિત પણ કરવામાં આવી હતી. આ ખાસ સરેમની માટે શાહરુખ-ગૌરી લંડન પણ ગયા હતા.

સુહાના પણ અભિનયની દુનિયામાં પોતાના પિતાની જેમ નામના બનાવવા માંગે છે, તેની જાણકારી શાહરુખ ખાને ઇન્ટરવ્યૂમાં આપી હતી. શાહરૂખના ફૈન્સ પણ સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ખુબ જતસહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ પણ શૂટ કરી છે જેનું નામ ‘દ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે. શાહરુખ ખાને સુહાના સાથેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,”ભલે સ્કૂલનો અભ્યાસ પૂરો થઇ ગયો હોય પણ જીવનનો અભ્યાસ ક્યારેય પૂરો નહિ થાય, હંમેશા કંઈકને કંઈક શીખતું રહેવું જોઈએ”.

સુહાનાના આવા બધાય PHOTOS આમ જોઈએ તો સુંદર લાગી રહી છે. પરંતુ અમુક લોકોને આ અંદાજ પસંદ ન આવ્યો અને ઉધડો લઈ લીધો છે. કોઈકે તો તેના માટે અમર્યાદિત શબ્દોને ઉપયોગ પણ કર્યો છે. કોઈ લોકોએ તો સોશિયલ મીડિયામાં તેના કપડાને લઈ સલાહ આપી છે. લોકો તેના કપડાથી નારાજ છે. તો અમુક લોકોએ તેના બચાવ કરતા કહ્યું કે આપણે માઈન્ડ ન કરવું જોઈએ.

Live 247 Media

disabled