તમે આ તસ્વીરોને કયારે પણ જોવા નહીં માંગો, આ 4 બૉલીવુડ સ્ટારને જોઈને થઇ જશો શરમથી પાણી-પાણ - Chel Chabilo Gujrati

તમે આ તસ્વીરોને કયારે પણ જોવા નહીં માંગો, આ 4 બૉલીવુડ સ્ટારને જોઈને થઇ જશો શરમથી પાણી-પાણ

1 નંબરનો ફોટો જોઈને શરમ આવી જશે

90ના દાયકામાં આવેલી ફિલ્મમાં આપણે બૉલીવુડ ફિલ્મમાં અલગ-અલગ વિલન જોવા મળ્યા હતા. આજે અમે તમને એવી તસ્વીર દેખાડીશું બૉલીવુડ સિતારાઓની કે જેને તમે પહેલા કયારે પણ નહીં જોઈ હોય. આ તસ્વીર જોઈને તમને શરમ આવી જશે. આવો જાણીએ આ બૉલીવુડ સિતારાઓ વિષે.

1.સની દેઓલ

બૉલીવુડ કામ કરી ચૂકેલા વીતેલા જમાનાના એક્ટર સની દેઓલએ ઘણી એવી ફિલ્મો બનાવી છે અને તેમાં કામ કર્યું છે સુપરહિટ સાબિત થઇ છે. સની દેઓલએ 90ના દાયકાની બધી એક્ટ્રેસ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. જેને લઈને સની દેઓલ ચર્ચામાં રહ્યા છે. એક ફિલ્મમાં સની દેઓલ અને રવીના ટંડને એવા પોઝ આપ્યા હતા કે ખુદ શરમથી પાણી-પાણી થઇ ગયા હતા.

2.રેખા

વીતેલા જમાનાની રેખાને કોણ નથી જાણતું. આજે પણ રેખાના લાખો ફેન છે. સાડી અને એક બિંદીમાં રેખાનો કંઈક અલગ જ અંદાજ નજરે ચડે છે. આ સિવાય તેને મેકઅપ કરીને કંઈક એવી દેખાય છે જે ઘણી અજીબ લાગે છે.

3.અક્ષય કુમાર

બોલીવુડના ખેલાડી નામથી જાણીતા અક્ષય કુમાર પણ આ મામલે પાછળ નથી. અક્ષય કુમારે પણ એવી તસ્વીર ખેંચાવી છે જેમાં પોઝ દેતા સમયે અક્ષય કુમાર ખુદ શરમાઈ ગયા હતા. અક્ષય કુમારે બોલીવુડની ઘણી એક્ટ્રેસ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. શૂટિંગ દરમિયાન એવી તસ્વીર શેર કરી છે જે જોઈને ખુદ શરમથી પાણી પાણી થઇ ગયો હતો.

4.ઋષિ કપૂર

એક્ટર ઋષિ કપૂર પણ આ મામલે પાછળ નથી. ઋષિ કપૂરે શોર્ટ્સમાં બેહદ અજીબ તસ્વીર ખેંચાવી છે. જે ફિલ્મના શૂટિંગ દરમિયાન ખેંચાવી હતી. આ તસ્વીર સાચે જ શરમ લાગે તેવી છે. પોતાના જમાનામાં ઋષિ કપૂર તે બૉલીવુડ સીતારાઓથી કમ નહીં જેને પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના મનમાં જગ્યા બનાવી લીધી છે. શોર્ટ્સમાં ખેંચવામાં આવેલી આ અજીબ તસ્વીર લોકોને અસહજ કરી દે છે.

divyansh

disabled