ટીવીની આ સંસ્કારી અભિનેત્રીએ કપડા કાઢીને કરાવ્યુ ફોટોશૂટ, ફેન્સ બોલી ઉઠ્યા સંસ્કારના લીલા લહેર કરી દીધા
કપડા વગર જ છત પર સૂઇ ગઇ “છોટી બહુ”ની રાધા, નવી તસવીરો જોઈને ફફડી ઉઠશો અને બોલશો વાહ શું ફટકડી છે
ટીવી પર સ્વીટ અને ગુડ રોલ્સ નિભાવનારી સૃષ્ટિ રોડે આ દિવસોમાં રજાઓ મનાવી રહી છે. બીચ પ્રેમી આ બાલા આ વખતે પણ સમુદ્ર કિનારે હોલિડે પર ગઇ છે.ટીવી અભિનેત્રીઓ હુસ્નના મામલે કંઇ બોલિવુડ બલાઓથી કમ નથી. હવે તો તે હોટનેસ મામલે પણ બોલિવુડ હસીનાઓને પાછળ છોડી દે છે. અહીં પર તે મસ્તી અને મજા કરતા જોવા મળી રહી છે. તે ચાહકો સાથે તેની વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેનો હો લુક જોવા મળી રહ્યો છે.
સૃષ્ટિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દેતી હોય છે. સૃષ્ટિ રોડેએ હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે હોટનેસની હદ વટાવી દીધી છે. આ તસવીરોમાં અભિનેત્રી કપડાં વગર ટેરેસ પર જોવા મળી રહી છે. તેણે રજાઈ પહેરી છે. તેણે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આ રીતે હું ઉભી થઇ. ચાહકો તેની તસવીરો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.
જણાવી દઇએ કે, સુૃષ્ટિ રોડે બિગબોસમાં જોવા મળી હતી. આ શોએ તેને દેશભરમાં નવી ઓળખ આપી હતી. આ શોમાં આવ્યા પહેલા તે ટીવી અભિનેતા મનીષ નાગદેવ સાથે સગાઇ કરી ચૂકી હતી પરંતુ શોમાં આવ્યાના કેટલાક દિવસ બાદ સુધી બધુ સારુ ચાલ્યુ અને પછી સૃષ્ટિએ અચાનક જ મનીષ સાથે સગાઇ તોડી દીધી.
સૃષ્ટિ બીચ લુકમાં એક્સપર્ટ છે. માલદીવની સફર દરમિયાન પણ અભિનેત્રીએ પોતાની ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી હતી. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેને ચાહકો ઘણી પસંદ કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ જતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે.
View this post on Instagram
સૃષ્ટિ રોડેએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2007માં ‘કુછ ઇસ તરહ’માં કેમિયોથી કરી હતી. આ પછી, તેણે ‘ઇશ્ક હાય’, ‘છોટી બહુ’, ‘શોભા સોમનાથ કી’, ‘ચલતી કા નામ ગાડી’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. 2018માં તે બિગબોસ 12માં જોવા મળી હતી.