પત્નીની સામે ફીકા લાગે છે આ 5 સાઉથના એક્ટર, પત્નીઓ છે બેહદ ખુબસુરત

રુડી રૂપાળી પત્ની સામે બેકાર લાગે છે સાઉથના આ 5 પતિ, પત્ની તો સ્વર્ગથી આવી હોય એવું દેખાય છે

મિત્રો લગ્ન જેવું બંધન સ્વર્ગમાં બને છે અને ધરતી પર નિભાવવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને ફક્ત શકલ અને સુરતથી જ જોવામાં નથી આવ્યું પરંતુ મન અને આત્માનું મિલન હોય છે. જેમાં બંને પરિવાર જોડાઈ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંબંધનું મહત્વ છે. પ્રેમને સર્વોપરી માનવામાં આવે છે. આજે અમે તમને એવા કપલ વિષે જણાવીશું કે એક્ટરની તુલનામાં એક્ટ્રેસ વધુ જુવાન અને આકર્ષક લાગે છે.

1.પવન કલ્યાણ અને એના

સાઉથ ફિલ્મના મેગાસ્ટાર એકટર ચિરન્જીવીના નાના ભાઈ પવન કલ્યાણે એક વિદેશી યુવતી સાથે લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા. કહેવામાં આવે છે કે, પવન કલ્યાણની ત્રીજી પત્ની છે. જણાવી દઈએ એના બહુ જ ખુબસુરત છે.

2.પ્રકાશ રાજ અને પોની વર્મા

બૉલીવુડ ફિલ્મોમાં ખતરનાક વિલનાં રૂપમાં નજરે આવનાર દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર પ્રકાશ રાજે તેનાથી નાની ઉંમરની પોની વર્મા સાથે લગ્ન કરીને બધાને હેરાન કરી દીધા હતા.

3.નજરિયા નાઝીમ અને ફહદ ફાસીલ

સાઉથના એક્ટર ફહદ મુખ્ય મલયાલમ ફિલ્મનો એક્ટર અને ફિલ્મ નિર્માતા છે. નજારીયા નઝીમેં ફહદ સાથે લગ્ન કર્યા છે. ફહદ દેખાવમાં ઘણી બોલ્ડ લાગી રહી છે.

4.દિલીપ અને કાવ્યા માધવન

એક્ટ્રેસ કાવ્યાએ તેના પતિ દિલીપથી વધુ ચર્ચામાં રહેનારી પત્ની છે. જેનું મુખ્ય કારણ છે મલયાલમ એક્ટ્રેસ છે. જે દક્ષિણ ભારતની ફેમસ એક્ટ્રેસ પૈકી એક છે.

5.મંચુ મનોજ અને પ્રણાતી રેડ્ડી

સુપર સ્ટાર મનોજે તેની ગર્લ ફ્રેન્ડ પ્રણાતી વર્ષ 2015માં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ખાસ વાત છે કે, પ્રણાતીમનોજ કરતા વધુ જુવાન દેખાઈ છે.

disabled