આ અભિનેત્રી 2 બાળકોની માતા હોવા છતાં ફિગર એવું કે ભલભલા ઉભા થઇ જાય છે, જુઓ એકવાર

37 વર્ષની ઉમર, 2 લગ્ન, 2 બાળકો હોવા છતાં એવું ફિગર બનાવ્યું કે ભલભલા જોઈને નાખી જાય મોમાં આંગળા..

ફિલ્મ જગતમાં આવી ઘણી અભિનેત્રીઓ છે  જે ફક્ત તેના કામોથી જ લોકોના દિલ પર રાજ કરે છે. જેના કારણે ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સ્નેહ મળતો હોય છે.  જ્યારે આપણે ફિલ્મના પડદે કોઈ અભિનેત્રીને જોઈયે છીએ  તે ખુબ  જ ગ્લેમરસ દેખાતી હોય છે.

બોલિવૂડમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જે ફક્ત ફિલ્મના સેટ પર મેક અપમાં જ સુંદર લાગે છે અને કેટલીક અભિનેત્રીઓ એવી પણ હોય છે  જે વાસ્તવિકતાની સાથે સાથે સ્ક્રીન પર પણ ખૂબ જ ગ્લેમરસ દેખાતી હોય છે.  આટલું જ નહીં કેટલીક લગ્ન અને સંતાન બાદ પણ પોતાની સુંદરતા જાળવવામાં સફળ રહે છે. આવી જ એક અભિનેત્રી છે કાવ્યા માધવન.

કાવ્યા માધવને 1991માં બાળ કલાકાર તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. તેમજ કાવ્યા માધવને 18 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરી દીધું હતું  જે પછી તેને ઘણી કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને તેની સુંદરતાના આધારે તેણે ફિલ્મ જગત પર વર્ચસ્વ જમાવ્યું.

કાવ્યા માધવન 36 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર લાગે છે અને તેની હોટ ફીગર તેને ખૂબ આકર્ષક બનાવે છે અને જે પણ તેને જુએ છે તે  દિવાના થઈ જાય છે. અભિનેત્રી કાવ્યા માધવનને બે બાળકો છે અને તેણે 2005માં ડિરેક્ટર સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે ખૂબ જ સફળ અને સારી જીંદગી જીવે છે.

કાવ્યા માધવને ઘણી કન્નડ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ  તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ 1999 માં આવી અને તે એક સુપરહિટ હિરોઇન બની ગઈ હતી  ત્યારબાદ કાવ્યા માધવન આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ ગઈ હતી.  કાવ્યા માધવનના પ્રથમ લગ્ન અભિનેતા નિશાળચંદ્ર સાથે થયા હતા.

આ પછી  વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે 2016 માં દિલીપ સાથે લગ્ન કર્યા હતા. દિલીપ-કાવ્યા માધવનની એક પુત્રી છે, જેનું નામ મહાલક્ષ્મી છે. આજે કાવ્યા માધવન મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી છે. કાવ્યા કેરળના કોચિનમાં લક્ષ્યા નામની બુટીકની માલિકી ધરાવે છે તેણે ડાર્લિંગ ડાર્લિંગ, થેંકસીપટ્ટનમ, મીસા માધવન વગેરે જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

જણાવી દઈએ કે કાવ્યાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ.ની ડીગ્રી પૂર્ણ કરી છે. કાવ્યાની પુત્રીનો જન્મ 19 ઑક્ટોબર 2018માં થયો હતો. તે ભારતીય ફિલ્મ અભિનેત્રી તેમ જ પ્લેબેક સિંગર, ગીતકાર, નૃત્યાંગના અને ગીતકાર છે, જે મલયાલમ અને તમિલ  ફિલ્મોમાં કામ માટે જાણીતી છે.

After post

disabled