બ્રા પહેર્યા વગર ખુલ્લું બ્લેઝર પહેરી એવોર્ડ શોમાં પહોંચી આ અભિનેત્રી, જોવા મળ્યો ખૂબ જ હોટ અવતાર- તસવીરો જોઇ થઇ જશો મદહોશ - Chel Chabilo Gujrati

બ્રા પહેર્યા વગર ખુલ્લું બ્લેઝર પહેરી એવોર્ડ શોમાં પહોંચી આ અભિનેત્રી, જોવા મળ્યો ખૂબ જ હોટ અવતાર- તસવીરો જોઇ થઇ જશો મદહોશ

અભિનેત્રી સૌંદર્યા શર્માનું નામ જેટલું જ સુંદર છે તેના કરતા પણ વધાપે અભિનેત્રી સુંદર છે. ઘણીવાર આ અભિનેત્રી તેના બોલ્ડ એક્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ રાંચી ડાયરીઝમાં ગુડિયાના રોલથી ફેમસ થયેલી અભિનેત્રી સૌંદર્યા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સૌંદર્યા ખૂબ જ સુંદર છે અને તેનો પુરાવો તેની ઇન્સ્ટાગ્રામ પરની તસવીરો આપે છે. અભિનેત્રી દરેક વખતે અલગ-અલગ ફોટોશૂટ દ્વારા પોતાના ફેન્સનું દિલ જીતે છે. હાલમાં જ તે આઇકોનિક ગોલ્ડ એવોર્ડ્સ 2022માં પહોંચી હતી, જયાં તે ખૂબ જ હોટ અવતારમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેણે ફ્રંટ ઓપન બ્લેઝર પહેર્યુ હતુ.

તેણે આ આઉટફિટમાં પેપરાજી સામે ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન તેની હોટનેસ અને બોલ્ડનેસની ઘણી ચર્ચા થઇ રહી હતી. તેણે ખુલ્લા વાળ અને મેકઅપ સાથે તેનો આ બોલ્ડ લુક કંપલીટ કર્યો હતો. જણાવી દઇએ કે, થોડા સમય પહેલા તેણે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં કહ્યું- બોલ્ડ ઈમેજમાં શું નુકસાન છે. જો મારું શરીર આટલું સારું છે તો હું કેમ ના બતાવું. બ્યુટી ઇન્ડસ્ટ્રી વિશે પણ તે ખુલીને વાત કરે છે.

તેણે કહ્યું- થોડા સમય પહેલા મને એક મોટી ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવી જેમાં એક મોટો સ્ટાર હતો. પરંતુ પાછળથી ખબર પડી કે તે રોલ કોઈ બીજાને આપવામાં આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે જો કોઈ બહારની વ્યક્તિ હોય તો તેના માટે ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. સૌંદર્યા કહે છે કે આખી ઈન્ડસ્ટ્રીને રેફરન્સ પર રોલ મળે છે. અભિનેત્રીએ કહ્યું છે કે તે ભાગ્યશાળી છે કે એવા સમયે OTT છે જ્યાં બહારના લોકોને પણ સારી ભૂમિકાઓ મળી રહી છે.

શું તમે જાણો છો કે સૌંદર્યા બે વાર ઘર છોડીને ભાગી ચુકી છે. સૌંદર્યા શર્મા બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બે વખત તેના ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેના માતા-પિતા તેને અભિનય તરફ આવવા દેવા માંગતા ન હતા. સૌંદર્યાએ અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી હતી. રાંચી ડાયરીઝમાં તેની સાથે હિમાંશ કોહલી પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. સૌંદર્યા શર્મા વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા પૂલ ફોટા છે, જેને જોઈને તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. ક્યારેક બાથટબમાં તો ક્યારેક સ્વિમસૂટમાં એક્ટ્રેસ ફોટોશૂટ કરાવતી રહે છે, જે મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ સિવાય તે પોતાને ફિટ રાખવા માટે લગભગ દરરોજ 10 માઈલ દોડે છે.

ત્યાં, વર્ષ 2020માં સૌંદર્યા કોરોના વાયરસના કારણે લોકડાઉનને કારણે યુએસએના લોસ એન્જલસમાં અટવાઈ ગઈ હતી. આ દરમિયાન તેણે ચાહકો સાથે માસ્ક બનાવવાની રીત શેર કરી. અભિનેત્રીએ આનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વિડિયો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, મારા મનમાં માસ્ક બનાવવાનો વિચાર આવ્યો અને થોડા પ્રયત્નો બાદ હું બનાવવામાં સફળ રહી.’

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સૌંદર્યા શર્મા એક ફિલ્મ અભિનેત્રી અને મોડલની સાથે સાથે ડેન્ટલ ડોક્ટર પણ છે. તે છેલ્લે રક્તાંચલ નામના વેબ શોમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સૌંદર્યાએ ફિલ્મ ‘વન્ડર વુમન’ માટે ઓડિશન પણ આપ્યું હતુ. સૌંદર્યા શર્માની ગણતરી હોટ અભિનેત્રીઓમાં થાય છે.

Live 247 Media

disabled