દેવો કે દેવ મહાદેવની સુંદર અભિનેત્રીએ બિકિનીમાં સિઝલિંગ તસવીરો, જોતા જ શરમથી લાલ પીળા થઇ જશો
ટીવીના સુપરહિટ શો ‘દેવો કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનું પાત્ર નિભાવનાર સોનારિકા ભદોરિયાને આ સીરીયલથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. આજે પણ તેના ચાહનારા તેને દેવો કે દેવ મહાદેવની માતા પાર્વતીના રૂપમાં જ ઓળખે છે. ત્યાં અભિનેત્રી કેટલાક સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ તેમ છત્તાં પણ તે સતત ચર્ચામાં બની રહે છે. આ દિવસોમાં તે તેના પર્સનલ જીવનને લઇને ચર્ચામાં છે.
સોનારિકાએ તેના બોયફ્રેન્ડ વિકાસ પારાશરથી સગાઇ કરી લીધી છે. સોનારિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બીચ પરની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બિકીમાં જોવા મળી રહી છે. રેડ કલરની બિકીમાં તેને જોઇને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.
જો કે, એકવાર ફરી તેની ટોન્ડ બોડીએ બધાનું ધ્યાન ખેંચી લીધુ છે. સોનારિકા સમુદ્ર વચ્ચે પાણીમાં આગ લગાવતી હસીન લાગી રહી છે. આ ઉપરાંત તેણે વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો એકદમ રિફ્રેશિંગ લુક સામે આવ્યો છે. સોનારિકા કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે. જેના પરથી લોકોની નજર હટાવવી મુશ્કેલ બની રહી છે. તેની બોલ્ડ અદાઓ કોઇને પણ મદહોશ કરવા માટે કાફી છે.
View this post on Instagram
હવે તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોનારિકા તેના બોલ્ડ લુકને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યાં કેટલીક વાર તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી જતી હોય છે. જો કે, અભિનેત્રીને આ વાતોથી કોઇ ફરક પડતો નથી. તે તેના લુક્સને લઇને હંમેશા બેબાક રહે છે.
View this post on Instagram
એકવાર સોનારિકા તેના બોલ્ડ લુકને લઇને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ પણ થઇ ચૂકી છે. કેટલાક લોકોને એ વાતથી સમસ્યા છે કે તેણે સ્ક્રીન પર પાર્વતીનો રોલ પ્લે કર્યો હતો અને એ માટે તેણે બિકી લુકમાં ફોટા શેર કરવા જોઇએ નહિ. જણાવી દઇએ કે, સોનારિકા ટીવી શો સિવાય કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ જોવા મળી છે.
View this post on Instagram
તે બોલિવુડ ફિલ્મ “સાંસે”માં પણ નજર આવી હતી. પરંતુ તેને ફિલ્મોમાં કંઇ ખાસ પસંદ કરવામાં આવી ન હતી. સોનારિકા છેલ્લે ટીવી શો “ઇશ્ક મેં મરજાવા”માં નજર આવી હતી. પરંતુ આજે પણ તેને દેવો કે દેવ મહાદેવની પાર્વતીના રૂપમાં જ ચાહકો વચ્ચે ઓળખવામાં આવે છે.