માતા પાર્વતીનું પાત્ર ભજનાર અભિનેત્રીએ બિકી પહેરેલી તસવીર શેર કરી વરસાવ્યો કહેર, ફોટો જોતા જ રાડો પડી જશે

બ્લેક ચટપટી કલરની બ્રા અને પોપટી રંગની બિકી પહેરીએ ફેન્સને હચમચાવી દીધા, એકલામાં જ જોઈ લેજો ચુપચાપ આ તસવીરો

લોકપ્રિય ટીવી શો ‘દેવોં કે દેવ…મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનારી સુંદર અભિનેત્રી સોનારિકા ભદોરિયા ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ 2016માં બિકીમાં તસવીર શેર કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. સોનારિકાએ પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

‘દેવોં કે દેવ… મહાદેવ’માં સૌની નજર સોનારિકાની સુંદરતા પર ટકેલી હતી. આ શોમાં સોનારિકા પાર્વતીના લીડ રોલમાં જોવા મળી હતી. સોનારિકાની સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે. તાજેતરમાં સોનારિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકી પહેરેલી ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનારિકા ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

તસવીરોમાં સોનારિકાએ નિયોન ગ્રીન અને ચિતા પ્રિન્ટ બિકીની પહેરી છે. જેમાં તેનું ફિગર પણ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. સોનારિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને તેના ચાહકો પણ જોરદાર વખાણ કરી રહ્યા છે.

સોનારિકા સમુદ્ર કિનારે ચાંદની રાતમાં તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં તેનું ફિગર પણ એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યું છે. સોનારિકા અવારનવાર પોતાની શાનદાર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ઘણી વખત તેને તેની બોલ્ડ સ્ટાઈલ માટે ટ્રોલર્સનો સામનો પણ કરવો પડ્યો છે.

 

સોનારિકા ભદોરિયાએ તેની તસવીર સાથે એક રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. ફેન્ટસમાગોરિયા. સ્વપ્નમાં જોયેલી વાસ્તવિક અથવા કાલ્પનિક છબીઓની અલગ કડી. બિકીમાં તેનો બોલ્ડ પોઝ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. ચાહકો અભિનેત્રીની સુંદરતાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by wow bollywood (@wowbollywood.stan)

સોનારિકા ભદોરિયા આજકાલ ટેલિવિઝન ધારાવાહિકથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેવામાં સોનારિકા સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને વાસ્તવિક જીવનથી પરિચિત રાખે છે. સોનારિકા ભદોરિયાની સોશિયલ મીડિયા પર નજર કરતા ખબર પડે છે કે તે રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. સોનારિકા પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. જો કે ઘણી વખત સોનારિકા આ ​​માટે ટ્રોલર્સના નિશાના પર પણ આવે છે.

સોનારિકા ભદોરિયા ટેલિવિઝન અભિનેત્રી છે. તેણે ધારાવાહિક ‘તુમ દેના સાથ મેરા’ દ્વારા ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી સોનારિકા ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીનો રોલ કરતી જોવા મળી હતી. આ સિવાય તેણે ‘પૃથ્વી વલ્લભ – ઈતિહાસ ભી, રહસ્ય ભી’ અને ‘દાસ્તાન-એ-મોહબ્બત’માં ‘અનારકલી’નું પાત્ર પણ ભજવ્યું હતું. સોનારિકા ભદૌરિયા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ લોકપ્રિય નામ છે કારણ કે તેણે સ્પીદુન્નોડુ, જાદુગડુ અને ઈદો રકામ આઓ રકમમાં અભિનય કર્યો છે.

disabled