સોનમ કપૂર ઇવેન્ટમાં થઇ Oops મોમેન્ટનો શિકાર, ખુલી ગયા શર્ટના બધા બટન અને પછી ના દેખાવાનું દેખાઇ ગયુ, જુઓ વીડિયો

અરર શરમજનક : ઇવેન્ટના વચ્ચે જ ખુલી ગયા સોનમ કપૂરના શર્ટના બધા બટન, એકલામાં જ જોઈ લો આ વીડિયો

બોલિવુડ અભિનેત્રી બધા ઇવેન્ટમાં અને શોમાં ફેશનનો જલવો બતાવે છે. પરંતુ આ સમયે ઘણીવાર કેટલીક અભિનેત્રીએ તેમના ડ્રેસને કારણે શરમ પણ અનુભવતી હોય છે. બોલિવુડમાં હસીનાઓ તેમને વધુ સારી રીતે બતાવવા અલગ અલગ ડ્રેસ પહેરતી હોય છે, પરંતુ ઘણીવાર કપડાને કારણે તેઓ Oops મોમેન્ટનો શિકાર થઇ જતી હોય છે.  હાલમાં જ આવું કંઇક જોવા મળ્યુ.

બોલિવુડની ફેશન આઇકોન કહેવાતી અભિનેત્રી સોનમ કપૂરને એક ઇવેન્ટ દરમિયાન શર્મિંદા થવું પડ્યુ. સોનમ કપૂર ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થતી રહે છે. સોનમ કપૂરને ફેશન સેંસને કારણે સ્ટાઇલિશ ક્વીન કહેવામાં આવે છે. પરંતુ સ્ટાઇલના ચક્કરમાં સોનમને ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થવુ પડતુ હોય છે. હાલ અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોનમ કપૂર અવાર નવાર તેના આઉટફિટને લઇને એક્સપરીમેન્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે તો તેની સ્ટાઇલ તેના પર જ ભારી પડી ગઇ. અભિનેત્રીએ ઇવેન્ટ માટે એક બ્લેક પ્રિંટેડ સાડી પહેરી હતી, જેની સાથે તેણે શર્ટ મેચ કર્યો હતો. અભિનેત્રી પૂરા ઇવેન્ટમાં તેના આઉટફિટને લઇને કંફર્ટેબલ ન હતી. તે સ્પીચ આપવા માટે ઊભી થાય છે અને સાડીમાં ફસાઇ પડવા લાગે છે. ત્યાં હાજર લોકો તેને સંભાળી લે છે.

આ વચ્ચે સોનમ કપૂરની શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે  ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે. અભિનેત્રી જેમ તેમ આ મોમેન્ટને સંભાળી લં છે અને આગળ વધે છે. આ પૂરી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. પૂરા વીડિયોમાં સોનમ તેનો શર્ટ સરખો કરતી જ જોવા મળી રહી છે.

આમ તો સોનમ કપૂરના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી. આ ઉપ્સ મોમેન્ટ પછી પણ તેના ચહેરા પર કોઇ શિકન ન હતી અને તેણે પોતાની જાતને શાનદાર સ્ટાઈલથી સંભાળી હતી. આ સાથે તેના ચહેરા પર સતત સ્માઇલ પણ જોવા મળી. એટલું જ નહીં, કેમેરાના ડર વિના અભિનેત્રીએ બધાની સામે પોતાનો ડ્રેસ સુધાર્યો.

સોનમ કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ 2019માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. આ ફિલ્મમાં સોનમની સાથે દુલકર સલમાન હતો. તેમાં અનિલ કપૂરનો કેમિયો પણ હતો.

disabled