પંજાબની આ હસીનાએ આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું, કેમેરા સામે કોટ ઉતારીને એવી હરકત કરી કે બસ ના પૂછો  - Chel Chabilo Gujrati

પંજાબની આ હસીનાએ આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું, કેમેરા સામે કોટ ઉતારીને એવી હરકત કરી કે બસ ના પૂછો 

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને મૉડલ સોનમ બાજવા આજે જાણીતું નામ બની ચુકી છે. જણાવી દઈએ કે સોનમ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચુકી છે. સોનમ પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે.  તેનો દરેક કાતિલાના અંદાજ ચાહકોને પીગળાવનારો હોય છે. સોનમ ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અને આકર્ષક અભિનેત્રીઓમાંની એક છે. એવામાં એકવાર ફરીથી સોનમે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Bajwa (@sonambajwa)

સોનમ પોતાની હોટ તસ્વીરોને લીધે ચર્ચામાં બનેલી રહે છે. એવામાં એકવાર ફરીથી સોનમના વેસ્ટર્ન લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તસવીરો ક્લિક કરાવતી વખતે સોનમે જે અંદાજમાં પોતાનો કોર્ટ ઉતાર્યો હતો અને પોઝ આપ્યા હતા તને જોઈને ચાહકોના દિલ થંભી ગયા છે.સામે આવેલા આ ફોટોશૂટમાં સોનમે વ્હાઇટ શર્ટ અને બ્લેક શોર્ટ પહેરી રાખ્યું છે. આ લુક સાથે સોનમે બ્લેક લોન્ગ કોર્ટ પણ પહેર્યો છે.

આ લુક સાથે સોનમે હાઈ બ્લેક બૂટ્સ પણ પહેર્યા છે જે તેના આઉટફિટ સાથે એકદમ મેચ થઇ રહ્યા છે. આ આઉટફિટ સાથે સોનમે પોતાના વાળ ઓપન રાખ્યા છે અને હળવો મેકઅપ પણ કરી રાખ્યો છે.સોનમે આ લુકમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે. સોનમે આ આઉટફિટ સાથેનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે આગ અલગ પોઝ ક્લિક કરાવતી દેખાઈ રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સોનમે તસવીરો ક્લિક કરાવવા માટે એવા અંદાજમાં પોતાનો કોટ ઉતાર્યો કે તેને જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે. વીડિયો શેર કરીને સોનમે કૈપ્શમમા લખ્યું કે,”ફ્લેશિંગ”. સોનમની આ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. સોનમની તસવીરો પર ચાહકો બ્યુટીફુલ, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Bajwa (@sonambajwa)

સોનમ સોશિયલ સાઇટ્સ દ્વારા હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે, સોનમની ફેન ફોલોઇંગ પણ લાખોમાં છે. ટ્રેડિશનલ હોય કે પછી વેસ્ટર્ન લુક સોનમ દરેક આઉટફિટમાં સુંદર લાગે છે અને તેનો દરેક અંદાજ ચાહકો ખુબ પસંદ કરે છે. જણાવી દઈએ કે સોનમ પંજાબીની સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. સોનમ બોલીવુડમાં અક્ષય કુમારની ફિલ્મ બાલા અને સ્ટ્રીટ ડાન્સર-3Dમાં પણ કામ કરી ચુકી છે.

Uma Thakor

disabled