પિંક બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી સોનલ ચૌહાણ, જન્નતમાં સંસ્કારી રોલ નિભાવા વાળી ઉઘાડી થઇ ગઈ - Chel Chabilo Gujrati

પિંક બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી સોનલ ચૌહાણ, જન્નતમાં સંસ્કારી રોલ નિભાવા વાળી ઉઘાડી થઇ ગઈ

જન્નત ગર્લ સોનલ ચૌહાણ અવાર નવાર તેના બોલ્ડ લુક્સને લઇને ચર્ચામાં રહે છે. તે ચાહકો સાથે તેના બિકી લુકની ઝલક શેર કરતી રહે છે.જન્નત ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. એવા સમાચાર છે કે સાઉથ સ્ટાર નાગાર્જુન સાથે ધ ઘોસ્ટમાં તે લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે, પંરતુ આ વચ્ચે સોનલે સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી દીધી છે, જેના પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

મોડલ, સિંગર અને અભિનેત્રી સોનલ ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર પિંક બિકીમાં ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરો તેણે અલગ અલગ દિવસ પર શેર કરી હતી. ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતા સોનલ સ્વિમિંગ પુલમાં ઘણો આનંદ માણી રહી છે. તેલુગુ અને હિંદી સિનેમામાં કામ કરનારી 34 વર્ષિય અભિનેત્રીએ 2 દિવસ પહેલા જ તસવીર શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે તે હોલિડે એન્જોય કરી રહી છે. સોનલની આ તસવીરો તેની બહેન હિમાની ચૌહાણે ક્લિક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

બીજી તસવીરમાં, સોનલ પાણીમાં ડૂબકી માર્યા બાદ બહાર નીકળી રહી છે. આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘બધે પાણી પાણી.’ ત્રીજી તસવીરમાં સોનલ ઘણી  બોલ્ડ લાગી રહી છે. તેના કર્વી ફિગરને જોઈને, ચાહકોને તેના પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનલે બ્લેક કલરની બિકીમાં તસવીરો શેર કરી ચુકી છે. ચાહકોને તેની આ હોટ સ્ટાઈલ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

પિંક કલરની બિકીમાં સોનલ ગુલાબ જેવી સુંદર લાગી રહી છે. તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરીને, તે સ્વિમિંગ પૂલમાં આનંદ માણી રહી છે. સોનલની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. પૂલ ફોટોશૂટ માટે સોનલે જે સ્વિમસ્યુટ પસંદ કર્યું હતું તેમાં પ્લંગિંગ નેકલાઇન, આગળ અને પાછળની ડિટેલિંગ સાથે હોલ્ટર સ્ટ્રેપ્ડ બિકી ટોપ દર્શાવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલે તેના ટ્રેન્ડી અને ફ્લર્ટી પૂલસાઇડ ડ્રેસને માત્ર આકર્ષક સોનાની વીંટી સાથે જોડી અને તેના વાળ ખુલ્લા રાખ્યા. સોનલ પહેલીવાર હિમેશ રેશમિયાની ‘આપ કા સુરૂર’માં સ્ક્રીન પર જોવા મળી હતી. જોકે, તેણે 2008માં ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

Live 247 Media

disabled