કપડા પહેરતા પહેરતા સરકી ગયો સોફિયા અંસારીનો ડ્રેસ, હાથ લગાવી સંભાળવી પડી સિચ્યુએશન- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

કપડા પહેરતા પહેરતા સરકી ગયો સોફિયા અંસારીનો ડ્રેસ, હાથ લગાવી સંભાળવી પડી સિચ્યુએશન- જુઓ વીડિયો

ચાલુ કેમેરો હતો ને બેશરમ હિરોઈનના કપડાં પહેરતા પહેરતા સરકી ગયો ડ્રેસ, એકલામાં જ જોજો હો

આજકાલ સોશિયલ મીડિયા પર એકથી એક હસીનાઓના હુસ્નના જલવા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લગભગ તમામ હસીનાઓ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ્સ કરાવી કે પછી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મોડલ્સનો અલગ જ ક્રેઝ છવાયેલો છે. પછી તે ઉર્ફી જાવેદ હોય, શમા સિકંદર હોય કે પછી સોફિયા અંસારી.

આમ તો અતરંગી ફેશન સેંસ માટે ઉર્ફી જાવેદનું નામ ઘણુ પોપ્યુલર છે પણ શું તમે જાણો છો કે સોફિયા અંસારી ઉર્ફીથી પણ વધારે બોલ્ડ અને બેબાક છે. સોશિયલ મીડિયા સેંસેશન સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની હોટનેસ અને ગ્લેમરને કારણે ફેન ફોલોઇંગ પણ સારુ એવું ધરાવે છે.

સોફિયા અવાર નવાર પોતાના હુસ્નનો સિક્કો સોશિયલ મીડિયા પર ચલાવે છે. તે જે બોલ્ડનેસ સાથે કેમેરાનો સામનો કરે છે તે જોઈને ભલભલાની હાલત ટાઇટ થઈ જાય છે. સોફિયા અંસારી તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી લોકોને ચોંકાવતી રહે છે. સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

આ વીડિયોમાં સોફિયા અંસારીએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. આ દરમિયાન સોફિયા અંસારી કેમેરા ઓન કરીને આઉટફિટ પહેરતી જોવા મળે છે. આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જે સમાચારમાં છે. સોફિયાનો ડ્રેસ લપસી ગયો અને તે તેને પોતાના હાથથી પકડી રાખતી જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

જો કે, આ અચાનક નથી બન્યું કારણ કે સોફિયા જાણીજોઈને આવા વીડિયો બનાવે છે અને હેડલાઈન્સ બનાવતી રહે છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું કે, “નૈનોવાલે ને.” વીડિયો સામે આવતાની સાથે જ તે અંધાધૂંધ વાયરલ થઈ ગયો. સોફિયાએ તેની કારકિર્દીની શરૂઆત ટિકટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

ઈન્સ્ટા પર તેની ઘણી સારી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા સેન્સેશન અને મોડલ સોફિયા અંસારીની સુંદરતાના ઘણા લોકો દિવાના છે અને તેના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સોફિયા પોતાના સેક્સી મુવ્સ અને બોલ્ડનેસથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

Live 247 Media

disabled