રોહિત શર્મા ચર્ચિત સોફિયા ફરી એક વાર થઇ ઉઘાડી, ઉપરના ભાગે કશુ પહેર્યા વગર શેર કરી દીધી બોલ્ડ તસવીર - Chel Chabilo Gujrati

રોહિત શર્મા ચર્ચિત સોફિયા ફરી એક વાર થઇ ઉઘાડી, ઉપરના ભાગે કશુ પહેર્યા વગર શેર કરી દીધી બોલ્ડ તસવીર

સલમાન ખાનના હોસ્ટિંગ વાળા રિયાલિટી શો ‘બિગબોસ’થી ચર્ચામાં છવાઈ જવા વાળી સોફિયા હયાત તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચાનો વિષય બનેલી રહેતી હોય છે. પોતાની જાતને નન કહેવા વાળી આ હસીના પુરી રીતે ધાર્મિક થઇ જતી હોય છે તો ક્યારેક તેનો બોલ્ડ અવતાર દેખાડીને ચાહકોના દિલની ધડકન વધારી દેતી હોય છે. થોડા દિવસો પહેલા જ પોતાની બોલ્ડ તસવીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેના ઇન્સ્ટાગ્રામ પર 443k ફોલોઅર્સ છે. તેના આ ચાહકોના કારણે સોફિયા દરરોજ જાત જાતના વીડિયો અને તસવીરો શેર કરતી હોય છે. થોડા દિવસ પહેલા સોફિયાએ પોતાની એક ટોપલે તસવીર શેર કરીને ગરમીમાં ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. સોફિયાએ જે તસવીર શેર કરી છે તેમાં તેણે કશુ પહેરેલું નથી સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે,

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

“I am sexy, I am beautiful, I am unique, I am divine, I am like everyone else..”એક એવી પણ ખબર છે કે ભારતીય ટીમના દિગ્ગ્જ બેટ્સમેન રોહિત શર્માનું નામ પણ સોફિયા હયાત સાથે જોડાયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્માને સોફિયા એક પાર્ટીમાં મળી હતી. બંનેની વચ્ચે સંબંધોમાં નજીકતા વધી પરંતુ વધારે સમય સુધી ચાલી શકી નહિ.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

જોકે કહેવામાં આવે છે કે રોહિત શર્માએ ક્યારીએ આ વાત સ્વીકારી નથી કે સોફિયાની સાથે રિલેશનમાં હતા. પરંતુ સોફિયાએ બ્રેકઅપ બાદ કહ્યું હતું કે તેનું અને રોહિત શર્માનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે.તમને જણાવી દઈએ કે સોફિયા હયાતે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથેના સંબંધોનો ખુલાસો કર્યો હતો. તેણે તેના એક ટ્વીટમાં કહ્યું હતું કે તે રોહિતને ડેટ કરે છે. જોકે હવે તે થાકી ગઇ છે. આવી સ્થિતિમાં તે એક સજ્જનની શોધમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

જણાવી દઈએ કે રોહિત-સોફિયા વચ્ચેનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહોતો અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.આ ઉપરાંત ઘણા સમય પહેલા સોફિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વિમસૂટ પહેરેલી જોવા મળી હતી. સોફિયા વિડિયોમાં ચાહકોને અપીલ કરી કે ‘શું આપણે હવે તેને જવા દઈએ. મારા અને રોહિત શર્મા વિશે બોલવાનું બંધ કરો. હું વિશ્વાસ કરી શકતી નથી કે લોકો હજુ પણ ઇચ્છે છે કે અમે સાથે રહીએ.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

છેલ્લા કેટલાક દિવસોથી મારું અને રોહિતનું નામ ટ્રેન્ડમાં છે. શું આપણે માન આપી શકીએ કે તે પરિણીત છે અને તેને એક બાળકી છે. તેમના લગ્નનું સન્માન કરો.’ સોફિયાએ તે સમયે કહ્યું હતું કે તે લંડનની એક હોટલમાં રોહિતને મળી હતી, જ્યાં ક્રિકેટરે તેને કિસ કરી હતી. તેણે કહ્યું કે રોહિતે તેની સાથે ડાન્સ પણ કર્યો હતો પરંતુ જ્યારે હિટમેને તેને તેના મિત્રો વચ્ચે ફેન તરીકે રજૂ કરી ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું. સોફિયાએ વીડિયોમાં કહ્યું, ‘હું હવે રોહિતને ભૂલી ગઈ છું. મને યાદ નથી કે તે કેવો દેખાતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

અમારા ચાહકોએ અમને ફરીથી ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. અમારી વચ્ચે હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે. અમે બંને પોતપોતાના જીવનમાં ખુશ છીએ.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડમાં સોફિયાએ ‘અક્સર-2’ અને ‘નાચ લે લંડન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, થોડા સમય પછી, તેણે પોતાને સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે અને હવે તે ફક્ત ધર્મની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યાં સુધી પ્રશંસકોના સંપર્કમાં રહેવાની વાત છે, તે પોતાની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

તમને જણાવી દઇએ કે સોફિયા, જે બી ટાઉનની સૌથી ગ્લેમરસ સેલેબ્સમાંની એક હતી, તેણે જૂન 2016માં અચાનક જાહેરાત કરી કે તે નિવૃત્ત થઈ રહી છે. સોફિયાએ જાહેર કર્યું કે તેણે આધ્યાત્મિકતા સ્વીકારી લીધી છે અને સાધ્વી બની છે. તેણે ગૈયા સોફિયા મધર નામ અપનાવ્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

Live 247 Media

disabled