એક વર્ષ પણ ટકી શક્યા ન હતા આ અભિનેત્રીના લગ્ન, હવે ઉઘાડી થઈને દેખાડ્યું ફિગર, બ્રા પણ નથી પહેરતી અંદર - Chel Chabilo Gujrati

એક વર્ષ પણ ટકી શક્યા ન હતા આ અભિનેત્રીના લગ્ન, હવે ઉઘાડી થઈને દેખાડ્યું ફિગર, બ્રા પણ નથી પહેરતી અંદર

બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી સોફિયા હયાત તે અભિનેત્રીઓમાંની એક છે જેનું નામ હંમેશા વિવાદોમાં રહ્યું છે. ક્યારેક કપડા વગરના ફોટોશૂટને લઈને તો ક્યારેક પોતાના પતિ પર મારી નાખવાના આરોપ લગાવવાને લીધે સોફિયા અવારનવાર ચર્ચામાં બનેલી રહે છે.6 ડિસેમ્બર 1984ના રોજ લંડનમાં જન્મેલી સોફિયા તે સમયે લાઇમલાઇટમાં આવી હતી જ્યારે તેણે કહ્યું હતું કે તે ભારતીય ક્રિકેટર રોહિત શર્માને ડેટ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

વર્ષ 2012માં સોફિયાએ એક ટ્વીટ કરીને સનસની ફેલાવી દીધી હતી. ટ્વીટમાં તેણે દાવો કર્યો હતો કે તે રોહિત શર્માને ડેટ કરી ચુકી છે. સોફિયાએ કહ્યું કે તે રોહિત શર્માને લંડનની એક હોટેલમાં મળી હતી. જ્યાં રોહિતે તેને કિસ કરી અને તેની સાથે ડાન્સ પણ કર્યો હતો. સોફિયાએ કહ્યું કે રોહિત તેના પર ખુબ પ્રેમ લૂંટાવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

બંને વચ્ચે ખુબ જ નજીકનો સંબંધ હતો.બંનેએ એકસાથે ઘણો સમય વિતાવ્યો હતો.સોફિયાએ કહ્યું કે એક દિવસ મિત્રોની વચ્ચે રોહિતે તેને ફેન જણાવીને પરિચય આપ્યો હતો તો સોફિયા અંદરથી ભાંગી પડી હતી અને બંને વચ્ચે સંબંધ બગડવા લાગ્યો.સોફિયાએ કહ્યું કે તેનો સંબંધ ત્યારે સમાપ્ત થયો જ્યારે રોહિતે મીડિયા સામે કહ્યું કે તેની અને સોફિયા વચ્ચે કઈ પણ નથી. જેનાથી સોફિયા એટલી દુઃખી થઇ ગઈ કે તેણે પોતાના રિલેશનને ખતમ જ કરી નાખ્યું. જો કે પોતાના રિલેશન પર રોહિતે કયારેય પણ વાત કરી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Patel Pooja (@pooja_patel_11aug)

સોફિયાએ ભલે ઈન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હોય પણ તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા પોતાના ચાહકોના કોન્ટેક્ટમાં રહે છે. સોફિયા ઇન્સ્ટા પર પોતાની અવનવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જે સામે આવતા જ વાયરલ થઇ જાય છે. સોફિયાનું એકાઉન્ટ પણ તેની એકથી એક લાજવાબ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. સોફિયા ઘણીવાર પોતાને ધાર્મિક કહીને પોતાની પારંપરિક તસવીરો શેર કરે છે અને કયારેક એકદમ બોલ્ડ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

એવામાં એકવાર ફરીથી સોફિયાએ હદથી પણ વધારે બોલ્ડ તસ્વીર શેર કરી છે.સામે આવેલી તસવીરોમાં સોફિયા સફેદ બાથરોબ પહેરીને ચેર પર બેઠેલી છે અને અલગ અલગ પોઝ આપી રહી છે. તસ્વીરોમાં તેનો લુક એટલો બોલ્ડ છે કે લોકો પણ જોઈને હેરાન રહી ગયા છે. ઓપન બાથરોબમાં તેનું આકર્ષક  ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.તસવીરો શેર કરીને સોફિયાએ કેપ્શનમા લખ્યું કે,”ધ કવિન ઈઝ બેક”.બિગ બોસ-7 દ્વારા ચર્ચામાં આવેલી સોફિયા મોટાભાગે પોતાના પર્શનલ જીવન અને વિવાદિત મંતવ્યને લીધે ચર્ચામાં બનેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

એક સમયે સોફિયાએ પોતાના પતિ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.સોફિયાએ કહ્યું હતું કે તેનો પતિ તેને મારી નાખવા માંગતો હતો, જેના બાદ સોફિયાએ લગ્ન તોડી નાખ્યા હતા. સોફિયાના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા ન હતા.

Uma Thakor

disabled