આ ગુજરાતી હસીનાના મોટા મોટા બોલ જોઈને બધાને ભૂલી જશો, રોજ ન દેખાડવાનું દેખાડે છે
આજકાલ ઘણા લોકો એવા છે જેઓ પોતાનું સેફ કરિયર કોઇ પ્રાઇવેટ જોબ કે સરકારી નોકરીમાં નહિ પણ સોશિયલ મીડિયાના માધ્યમને જોઇ રહ્યા છે. તેઓ પોતાના કરિયરને સો.મીડિયાથી સંવારવા માગે છે. એવામાં મોટાભાગના છોકરા-છોકરીઓ એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે વીડિયો બનાવીને કમાણી કરી રહ્યા છે. આવી જ એક છોકરી છે, જે ગુજરાતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની ઊભરી આવી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયન (90 લાખ) ફોલોઅર્સ છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સોફિયા અંસારી.
View this post on Instagram
સોફિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલને ધડકાવતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે બ્લેક જાળીદાર લુકમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે ઇન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે. આ લુકમાં તેણે ફુલ સાથે પોઝ આપેલી કેટલીક તસવીરો શેર કરી છે અને આ સાથે બે વીડિયો પણ શેર કર્યા છે. સોફિયાની આ તસવીરો અને વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, સોફિયા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંને પર શોર્ટ્સ વીડિયો બનાવે છે. સોફિયા અંસારી મૂળ ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેણે શાનદાર લક્ઝરી લાઈફ જીવી છે. પહેલા તે ટિકટોક પર વીડિયો બનાવતી હતી અને હવે તે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને લાખો લોકોના દિલ જીતી રહી છે.સોફિયાનો જન્મ 30 એપ્રિલ 1996ના રોજ ગુજરાતમાં થયો હતો. સોફિયાએ અભ્યાસની સાથે સાથે મોડલિંગ પણ શરૂ કર્યું હતું.
View this post on Instagram
સોફિયાએ અત્યાર સુધી ઘણા ટીવી શો અને ફિલ્મો માટે ઓડિશન આપ્યા છે, પરંતુ ત્યાં નસીબે તેનો સાથ ન આપ્યો. જો કે, તે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ઘણી ફેમસ થઇ ગઇ છે. સોફિયા ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.સોફિયાએ તસવીરો અને વીડિયોમાં પોતાના હોટ અને ગ્લેમરસ અંદાજથી તેના લાખો ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ચાહકો પણ તેની નવી તસવીરો પોસ્ટ થવાની રાહ જોતા રહે છે.
View this post on Instagram
ટિકટોક સ્ટાર સોફિયા અંસારી સોશિયલ મીડિયા ક્વીન છે. સોફિયા પોતાની બોલ્ડ તસવીરોને કારણે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. કેટલીક વનઘણી વખત તેની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે સોફિયા ટ્રોલ પણ થાય છે.જ્યાં એક તરફ લોકો સોફિયા અંસારીને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ આવી તસવીરો શેર કરવાને કારણે ધાર્મિક કટ્ટરપંથીઓ તેને ખૂબ નફરત કરે છે.
View this post on Instagram
કેટલાક સમય પહેલા બોલ્ડ અને સેખ્સી તસવીરો શેર કરવા બદલ સોફિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે, તેનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેના બોલ્ડ વિડિયોના કારણે ઇન્સ્ટાગ્રામની કમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થયું હતું.જેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram