અમિતાભ સાથે ગીતમાં બોલ્ડ સીન આપ્યા બાદ રાત ભર રડી હતી આ એક્ટ્રેસ – એકલામાં જુઓ તસ્વીરો

આ સીન આપ્યા બાદ કેમ આખી રાત રડી હતી સ્મિતા પાટીલ

મહાનાયક અમિતાભ બચ્ચન બૉલીવુડ અને ટીવી બંને પર એક્ટિવ છે. ટીવી પર તેનો ગેમ શો કૌન બનેગા કરોડપતિનું 12મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને તેની ફિલ્મી કરિયરમાં ક્યારે પણ બોલ્ડ સીન નથી આપ્યા પરંતુ રોમેન્ટિક સીન જરૂર આપ્યા છે. આવો જ કંઈક સીન ફિલ્મ નમક હલાલ દરમિયાન થયો હતો. આ સીન કર્યા બાદ ફિલ્મ એક્ટ્રેસ ઘણી રડી હતી.

વર્ષ 1982માં આવેલી ફિલ્મ નમક હલાલમાં અમિતાભ સાથે એક્ટ્રેસ સ્મિતા પાટીલ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં એક ગીત હતું આજ રપટ જાએ તો’ આ ગીતમાં સ્મિતા પાટીલ પાણીમાં ભીંજાતા હહોય એ રીતે અમિતાભ સાથે શૂટિંગ કરવાનું હતું. સ્મિતા પાટીલ આ ગીતના શૂટિંગ દરમિયાન અસહજ થઇ ગઈ હતી.

એક્ટ્રેસ સ્મિતા પાટીલ તે સમયે આર્ટ ફિલ્મમાં સિમ્પલ રોલ નિભાવતી હતી. ફિલ્મ ‘નમક હલાલ’ તેની પહેલી કમર્શિયલ ફિલ્મ હતી. સ્મિતા આ ફિલ્મના ગીત આજ રપટ જાએ તો… શૂટ કરવામાં શરમાતી હતી. આ શરમને દૂર કરવા માટે અમીતાબાએ સ્મિતા સાથે ઘણા સમય સુધી વાત કરી હતી.

અમિતાભના સમજાવ્યા બાદ સ્મિતા પાટીલ ગીત શૂટ કરવા માટે તૈયાર થઇ હતી.પરંતુ ગીત શૂટ કર્યા બાદ અહેસાસ થયો કે તેનાથી કોઈ ભૂલ થઇ ગયા છે. આ દરમિયાન સ્મિતાને લાગ્યું હતું કે, આ સીન તેની કરિયરથી એકદમ અલગ છે. આ સીન ફેન્સ પસંદ નહીં કરે તેને લઈને આખી રાત રડી હતી.

બીજા દિવસે અમિતાભ બચ્ચને અહેસાસ થયો કે, સ્મિતા પાટીલ તે સીનને લઈને ઘણા દુઃખી થઇ ગઈ હતી. આ માટે તેની સ્મિતાને સમજાયું કે, આ તો ફિલ્મ સ્ક્રિપટનો એક ભાગ હતો. જેના કારણે આ સીન કરવો પડયો હતો. એક્ટ્રેસ સ્મિતા પાટીલએ અમિતાભ બચ્ચનનો આ વ્યવહાર સારો લાગ્યો હતો. સ્મિતાને અહેસાસ થયો હતો કે, તેની સાથે કોઈ ખોટું નથી થયું. બીજા દિવસે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલનો એક કિસ્સો છે જે જાણ્યા બાદ તમે હેરાન થઇ જશો.

જયારે ફિલ્મ કુલીના શુટીંગ દરમિયાન અમિતાભ બચ્ચનનો એક્સીડેન્ટ થયો હતો. તેની એક રાત પહેલા સ્મિતા પાટીલને અહેસાસ થઇ ગયો હતો કે,અમિતાભ બચ્ચન સાથે કંઈક ખરાબ થવાનું છે તેથી તેને આગલી રાતે જ અમિતાભ બચ્ચનને ફોન કરીને તબિયત અંગે પુછપરછ કરી હતી.

After post

disabled