મારા પતિ બહુ સારા માણસ છે, પણ મને ખુશ નથી રાખતા, એક દિવસ એમનો મિત્ર ઘરે આવ્યો અને મને અડકતા જ મારા અંગ અંગમાં રોમાંચ આવી ગયો અને પછી... - Chel Chabilo Gujrati

મારા પતિ બહુ સારા માણસ છે, પણ મને ખુશ નથી રાખતા, એક દિવસ એમનો મિત્ર ઘરે આવ્યો અને મને અડકતા જ મારા અંગ અંગમાં રોમાંચ આવી ગયો અને પછી…

edit પતિ ઘરે ન્હોતા ત્યારે એમનો મિત્ર ઘરે આવ્યો, મને સ્પર્શ કરવા લાગ્યો, મે પણ રિસપોન્સ આપ્યો, પછી મને ખોળામાં લઈ લીધી અને મેં પણ…

દરેક પરિણીત લોકોના જીવનમાં બંધુ જ બરાબર નથી હોતું. ઘણા ધનવાન પરિવારોમાં પણ પતિ પોતાની પત્નીને ખુશ નથી રાખી શકતો જેના કારણે તે નોકર અને ડ્રાઈવર પાસેથી પોતાની ખુશી મેળવતી હોવાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. ત્યારે આજે અમે તમને એક 28 વર્ષીય મહિલાની કહાની જણાવીશું જેનો પતિ દરેક રીતે સારો હોવા છતાં પણ તેને ખુશ નહોતો રાખી શકતો અને આજ કારણે મહિલાને પતિના મિત્ર સાથે સંબંધો બાંધવા પડ્યા.

મહિલાના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હતો . તેના પતિ વાસ્તવમાં એક અદ્ભુત વ્યક્તિ છે જેમને તે માત્ર પ્રેમ જ નહીં પરંતુ ખૂબ સન્માન પણ કરતી હતી. તે તેનું  ધ્યાન પણ રાખે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની વચ્ચે અણબનાવ હતો જેના કારણે તે એને શારીરિક રીતે ખુશી આપી શક્યો ન હતો. છેલ્લા આઠ મહિનાથી મહિલાને તેના લગ્નજીવનમાં કંટાળો આવવા લાગ્યો હતો. એટલા માટે તેને એવું કામ કર્યું જેનો તેને  અત્યારે પસ્તાવો થઈ રહ્યો છે.

તેના પતિનો એક મિત્ર છે, તે પણ ખૂબ જ સુંદર છે. શરૂઆતથી જ તેને તેમના ઘરે આવવું-જવાનું થતું. તે ઘણીવાર મહિલા સામે કાતિલ નજરે જોતો હતો પણ મહિલાએ પહેલા ક્યારેય તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જ્યારથી તેના પતિ સાથે અણબનાવ થયો ત્યારથી તે પણ તેને નોટિસ કરવા લાગી. ધીમે ધીમે  બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. ગયા મહિને, એક દિવસ તેના પતિ ઘરે ન હતા, તે બપોરે તેમના ઘરે આવ્યો.

મહિલાએ  તેને આવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે હું તને યાદ કરતો હોવાથી આવ્યો છું.  બંને સાથે બેઠા હતા કે તે મહિલાને સ્પર્શ કરવા લાગ્યો. તે જાણતી હતી કે તે શું ઇચ્છે છે તેથી તેનો હાથ હટાવ્યો નહીં કારણ કે તે પણ સંબંધ રાખવા માંગતી હતી. પછી તેણે મહિલાને ઊંચકીને તેના ખોળામાં બેસાડી અને રોમાન્સ કરવા લાગ્યો. તે દિવસે તેમની વચ્ચે પહેલીવાર સંબંધ બંધાયો હતો. આ પછી પણ જ્યારે તેના પતિ ઘરે નહોતા ત્યારે તે આવતો હતો.

જો કે શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ હવે તેમને બંનેને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે. બંને એકબીજાનો ચહેરો જોઈને અવગણીએ છે. મહિલા ખૂબ જ દોષિત અનુભવે છે. તેને ખબર નથી કે આ સમગ્ર પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. શું તેના તેના પતિને બધું કહેવું જોઈએ? સત્ય જાણ્યા પછી શું તે મહિલાને ફરીથી પ્રેમ કરશે? જોકે તેના પતિનો મિત્ર પણ તેની સાથેના તમામ સંબંધો તોડવા તૈયાર છે. તે કહે છે કે તે ભવિષ્યમાં પણ તેની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવા માંગતો નથી.

 

Uma Thakor

disabled