કરિયરને લાત મારીને મજા કરાવે એવું દેખાડી રૂપિયા કમાઈ રહી છે સિંગર, એકલામાં જ ખોલજો ફોટાઓ નહિ તો... - Chel Chabilo Gujrati

કરિયરને લાત મારીને મજા કરાવે એવું દેખાડી રૂપિયા કમાઈ રહી છે સિંગર, એકલામાં જ ખોલજો ફોટાઓ નહિ તો…

બોલિવૂડની પોપ્યુલર સિંગર અને બિગબોસ ફેમ નેહા ભસીન તેના ગીતોને કારણે ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. નેહા તેના ગીતો ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ યુઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બને છે. બિગબોસમાં પણ નેહા ભસીને પોતાની સિઝલિંગ ફેશન સેન્સથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. અભિનેત્રી ઘણીવાર પેપરાજીના કેમેરામાં સ્પોટ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સને દિવાના બનાવે છે. જો કે, ઘણીવાર તેને તેની બોલ્ડ સ્ટાઇલ માટે ટ્રોલ પણ કરવામાં આવે છે.સિંગર નેહા ભસીનના લાખો ચાહકો છે, જ્યારે સોશિયલ મીડિયા પર નફરત કરનારાઓની કોઈ કમી નથી. નેહા તેની ફેશન સેન્સ માટે ટ્રોલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

નેહા ભસીનનું ઈન્સ્ટા એકાઉન્ટ તેના બોલ્ડ અને હોટ ફોટોઝ તેમજ વીડિયોથી ભરેલુ છે. જો કે, નેહા ભસીને ખુલાસો કર્યો હતો કે તે ટ્રોલનો શિકાર થતી રહે છે. નેહા જ્યારે બોલ્ડ આઉટફિટ્સમાં પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તે ટ્રોલ થઈ જાય છે, આવી સ્થિતિમાં નેહાએ જણાવ્યું કે તે આ ટ્રોલ્સને કેવી રીતે હેન્ડલ કરે છે. બિગ બોસ ફેમ સિંગરે કહ્યું હતુ કે તે શોર્ટ ડ્રેસથી લઈને બિકી પહેરવા સુધી ટ્રોલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

ઘણી વખત તેને અપમાનજનક વાતો પણ કહેવામાં આવે છે અને કોઇ તો તેને ‘પોર્નસ્ટાર’ પણ કહી દે છે. તેણે કહ્યું કે આ બધી બાબતો તેના પર અસર કરતી નથી. તે કહે છે કે ‘મારું શરીર, કપડાં વગેરેને લઈને લોકોમાં ઘણી નકારાત્મકતા છે. હું આ વસ્તુઓથી કંટાળી ગઇ છું. હું ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષથી છું. આવી સ્થિતિમાં લોકોએ મારા કપડા જોઈને ચોંકવાનું બંધ કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

નેહાએ કહ્યું કે આ બધી નકારાત્મકતાને તે લોકો પ્રોત્સાહિત કરે છે જેઓ સ્ત્રીને સ્ટીરિયોટાઇપ તરીકે જુએ છે. તેની માનસિકતા એવી છે કે તેને તેના શરીર વિશે આટલો વિશ્વાસ કેવી રીતે છે ? પોર્નસ્ટાર સાથે સરખામણી કરવા પર સિંગરે કહ્યું- ‘હું એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોનું પણ સન્માન કરું છું. ઓછામાં ઓછું તેઓ તે છૂપી રીતે કરતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

તેઓ સમાજની જેમ હિપોક્રસીમાં લિપ્ત નથી. તેઓ જે પણ કરે છે ખુલ્લેઆમ કરે છે પણ સમાજ ગુપ્ત રીતે જુએ છે. નેહાએ કહ્યું- કોઈ મને કંઈ પણ કહીને બોલાવે તો મને ખરાબ નથી લાગતું. જો કોઈ મને પોર્નસ્ટાર કહે તો હું તે બનીશ નહીં. હું નેહા ભસીન જ રહીશ.બોલીવુડમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર સિંગર નેહા ભસીન કોઈ પરિચયની જરૂર નથી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

‘વિવા’ ફેમ નેહા ભસીન વર્ષ 2007માં ‘કુછ ખાસ હૈ’ ગીતથી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આ સિવાય તેના લોકપ્રિય ગીતોમાં ‘મેરે બ્રધર કી દુલ્હન’ના ‘ધુનકી’, ફિલ્મ સુલતાનનું ‘જગ ઘુમેયા’ જેવા અન્ય ઘણા ગીતો ખૂબ જ પ્રખ્યાત છે.

Live 247 Media

disabled