સાઉથની હિરોઈને બધી મર્યાદા તોડીને એવું ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સ બોલ્યા હવે બાથરૂમમાં જઈને તસવીરો જોવી પડશે - Chel Chabilo Gujrati

સાઉથની હિરોઈને બધી મર્યાદા તોડીને એવું ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સ બોલ્યા હવે બાથરૂમમાં જઈને તસવીરો જોવી પડશે

સાઉથની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંથી એક સિદ્ધિકા શર્માની ઘણી હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે. અભિનેત્રીની તસવીરો અને વીડિયોને ચાહકો ખુબ પસંદ પણ કરતા હોય છે. અભિનેત્રી તેની હોટ અને બોલ્ડ તસવીરો અવાર નવાર શેર કરીને ચર્ચમાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર સિદ્ધિકા શર્માને લાખોમાં ફેન ફોલોઇંગ છે. તેની દરેક તસવીર પર ચાહકો દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)

સિદ્ધિકા શર્મા 31 વર્ષની છે. સિદ્ધિકા ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ પણ છે. અભિનેત્રી મુખ્ય રૂપે તેલુગુ ફિલ્મમાં કામ કરે છે. સિદ્ધિકા શર્માનો જન્મ 19 ડિસેમ્બર 1991માં થયો હતો. સિદ્ધિકા શર્માએ 2014માં તેલુગુ ફિલ્મથી ‘પૈસા’થી ફિલ્મી જગતમાં ડેબ્યુ કર્યું હતું. સિદ્ધિકાએ તે ફિલ્મમાં સ્વીટીની ભૂમિકા નિભાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)

બોલિવૂડ અભિનેત્રી સિદ્ધિકા શર્માએ થોડા દિવસો પહેલા જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સિદ્ધિકા શર્માનો લુક ખુબ જ બોલ્ડ લાગી રહ્યો છે. સિદ્ધિકા શર્માએ ઓપન શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે. સિદ્ધિકા શર્માની આ તસવીરો ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adda (@bolly_adda7)

સિદ્ધિકા શર્માનો જન્મ ઉત્તરાખંડના દેહરાદૂનમાં થયો હતો. ઉત્તરાખંડમાં જ તેણે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. સિદ્ધિકા શર્મા હાલ મુંબઈમાં રહે છે. સિદ્ધિકા શર્મા ખૂબ જ નાની ઉંમરે ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી અને ફિલ્મોમાં વધુ તકની શોધમાં છે.

સિદ્ધિકાની પહેલી ફિલ્મ ‘પૈસા’ હતી જેનું દિગ્દર્શન કૃષ્ણા વંશીએ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સાઉથના સ્ટાર ‘નાના’ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ સાથે સિદ્ધિકા શર્માના કેટલાક વીડિયો ગીતમાં પણ જોવા મળી હતી. સિદ્ધિકા શર્મા અમનની આગામી ફિલ્મ ‘વૈકુંઠોત્સવ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)

સિધિકા શર્મા ભલે પંજાબી ફિલ્મથી ડેબ્યૂ કરે પરંતુ તે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં નવી નથી આ પહેલા તે ઘણા પંજાબી ગીતોમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી પ્રથમ વખત હાર્ડી સંધુનું ગીત “ના જી ના” માં જોવા મળી હતી ત્યારબાદ “ફુલકારી” અને તાજેતરમાં ઓમકાર કપૂરની સાથે “સૌ સો વારી”માં તેના અભિનયથી ધૂમ મચાવી હતી. ભીનેત્રી માટે ઘણા આગામી પ્રોજેક્ટ છે જેની તે ટૂંક સમયમાં જાહેરાત કરશે. તે ટૂંક સમયમાં પંજાબી ફિલ્મ ‘ફુફડ જી’માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)

Live 247 Media

disabled