41 વર્ષની શ્વેતા તિવારીનું સરકી રહ્યું હતું સાડીનું પલ્લું, ન દેખાવાનું દેખાઈ જતા મચી ગયો હોબાળો...એકલામાં જ જોજો - Chel Chabilo Gujrati

41 વર્ષની શ્વેતા તિવારીનું સરકી રહ્યું હતું સાડીનું પલ્લું, ન દેખાવાનું દેખાઈ જતા મચી ગયો હોબાળો…એકલામાં જ જોજો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની ફેશન સ્ટાઈલથી કોણ વાકેફ નથી. જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે પહેલા કરતા વધુ સ્ટાઇલિશ અને ગ્લેમરસ બની રહી છે. તે તેના કિલર લુકથી લોકોને પાગલ કરવાનો કોઇ મોકો છોડતી નથી. આ જ કારણ છે કે બે બાળકોની માતા દિવસેને દિવસે વધુ હોટ થઈ રહી છે. આ 41 વર્ષીય અભિનેત્રીના ફોટોશૂટમાં તેની ફેશનની ઝલક ખૂબ જ સારી રીતે જોવા મળે છે. તેનું કર્વી અને ટોન્ડ બોડી જોઈને દરેક વ્યક્તિ તેના પ્રેમમાં પડી જાય છે. એટલા માટે શ્વેતાનું સોશિયલ મીડિયા તેની ફેશનેબલ સ્ટાઈલથી ભરેલું છે, જેમાં આ બાલા તેના સુંદર દેખાવની સાથે ફેશનને પ્રેરણા આપતી જોવા મળે છે.

શ્વેતા તિવારી એ હસીનાઓમાંની એક છે, જે ફેશન અને સ્ટાઇલ મામલે બી ટાઉનની અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. બે બાળકોની આ હોટ મમ્મી બોલ્ડ સિલ્હૂટ્સ પહેરવામાં સહેજ પણ ખચકાટ અનુભવતી નથી એટલું જ નહિ તે ઇન્ડિયન સ્ટાઇલના કપડામાં પણ કહેર વરસાવવામાં કોઇ કમી નથી રાખતી.અભિનેત્રી તેની પોતાની 21 વર્ષિય દીકરી પલક તિવારીને પણ હોટનેસ બાબતે માત આપે છે.

તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીની દીકરી પલક પણ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે શ્વેતાની દીકરી પલક તિવારી પણ તેની માતાના નક્શા કદમ પર ચાલી રહી છે. તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. આ સાથે જ તેનું એક આઈટમ સોંગ બિજલી પણ રિલીઝ થઈ ગયું છે. શ્વેતા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ વધુ ચર્ચામાં રહે છે.

ખતરો કે ખિલાડી શોની શુટિંગ માટે કેપટાઉન ગયા પહેલા તે તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહી હતી..તે ખતરો કે ખિલાડી શોથી બહાર આવ્યા બાદ બીમાર પડી ગઇ હતી. મીડિયામાં ખબર હતી કે, શ્વેતાને કમજોરીને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. બીમારીની અસર શ્વેતાના ચહેરા પર નજર આવી રહી હતી.

તેણે લગભગ 21 વર્ષ પહેલા 1999માં ટીવીની દુનિયામાં  ‘કલીરે’થી એન્ટ્રી મારી હતી. જો કે, તે આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એટલી જ એક્ટિવ છે. શ્વેતાને ઓળખ વર્ષ 2001માં આવેલ ધારાવાહિક ‘કહીં કિસી રોઝ’થી મળી, પરંતુ તેને જબરદસ્ત પોપ્યુલારિટી ‘કસોટી ઝિંદગી કી’માં પ્રેરણાના રોલથી મળી.જેમાં તે પ્રેરણાનું પાત્ર નિભાવી તે ઘરે ઘરે ફેમસ થઇ ગઇ હતી. શ્વેતા “બિગબોસ 4″ની વિનર રહી છે.  પલક તિવારીની  ડેબ્યુ ફિલ્મ “રોજજી : ધ સૈફરન ચેપ્ટર” છે. જેમાં અરબાઝ ખાન અને તનીષા મુખર્જી પણ નજર આવવાના છે.

પોતાના કામની સાથે સાથે શ્વેતા સોશિયલ  મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ શ્વેતાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ તસ્વીરોમાં શ્વેતાએ ઓફ વ્હાઇટ સુંદર સાડી પહેરી છે અને સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે. આ ઉછ્વાટફિટના મેચિંગ શ્વેતાએ ઓફ વ્હાઇટ સ્ટોનના ઈયરરિંગ પહેર્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળને વેવી લુક આપતા ખુલ્લા રાખ્યા છે.

આ સુંદર સાડીમાં શ્વેતાએ અવનવા કાતિલાના પોઝ આપ્યા હતા અને અમુકમાં તે સાડીનો પલ્લું નીચે સરકાવતી પણ પોઝ આપી રહી છે. શ્વેતાનું બ્લાઉઝનું નેક એટલું ડીપ હતુ કે તેની હોટનેસ ઉભરાઈ હતી. આ આઉટફિટમાં શ્વેતાની અદાઓ પર ચાહકો દિલ હારી બેઠા હતા. અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.જણાવી દઈએ કે શ્વેતા બોલીવુડની સાત ફિલ્મોમાં પણ સાઈડ રોલ કરી ચૂકી છે.શ્વેતા થ્રિલર શો શુક્લ વર્સીઝ ત્રિપાઠીમાં જોવા મળશે, જે એક સસ્પેન્સ શો હશે અને તેમાં શ્વેતા સીબીઆઈ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

Uma Thakor

disabled