સંસ્કારી હિરોઈન શ્વેતા તિવારીએ ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં ઉડાવી ચાહકોની ઊંઘ, ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ - Chel Chabilo Gujrati

સંસ્કારી હિરોઈન શ્વેતા તિવારીએ ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં ઉડાવી ચાહકોની ઊંઘ, ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ

શ્વેતા તિવારીએ આર પાર ડ્રેસમાં બતાવ્યુ બોલ્ડ હુસ્ન, અંદરનું બહાર દેખાઈ ગયું – જોઈ લો

શ્વેતા તિવારી ટેલિવિઝનની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. શ્વેતા તિવારી આ વર્ષે ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી છે. આ વર્ષે તેણે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. શ્વેતા તિવારી પહેલા કરતા પણ વધુ સ્લિમ અને ફિટ થઈ ગઈ છે. તે દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. સોશિયલ મીડિયા પર પણ તેમની જબરદસ્ત ચર્ચા છે. ફરી એકવાર તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં શ્વેતા તિવારીએ ટેલિવિઝનની સૌથી મોટી ગ્લેમરસ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. શ્વેતા તિવારીએ શેર કરેલી તસવીરોમાં તે ગોલ્ડન કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળ પણ ખુલ્લા રાખ્યા છે અને સ્મોકી આઈ મેકઅપ સાથે લુક પૂરો કર્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. લોકો તેમની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. લોકો શ્વેતા તિવારીના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ લુક જોઈને શ્વેતા તિવારીના વખાણ કરતા લોકોની કતાર લાગી ગઈ છે. લોકો શ્વેતાના વખાણ કરી રહ્યા છે. શ્વેતા તિવારીની આ સ્ટાઈલ તેના ફેન્સને એટલી પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે શ્વેતાની દીકરી પલક તિવારી પણ તેની માતાના નક્શા કદમ પર ચાલી રહી છે. તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. આ સાથે જ તેનું એક આઈટમ સોંગ બિજલી પણ રિલીઝ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

શ્વેતા તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ વધુ ચર્ચામાં રહે છે. ખતરો કે ખિલાડી શોની શુટિંગ માટે કેપટાઉન ગયા પહેલા તે તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહી હતી. શ્વેતાની આ ફિટનેસ અને શાર્પ માઇન્ડ શોમાં તેમના કામ આવશે કે નહિ હવે તે જોવાનું રહ્યુ. શોના કેટલાક પ્રોમો વીડિયો આવી ચૂક્યા છે પરંતુ ચાહકો હવે શોની રાહ જોઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા તિવારી આ સિઝનની સૌથી દમદાર કંટેસ્ટન્ટમાંની એક છે. શોમાં ગયા પહેલા તેણે ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપ્યુ છે.શ્વેતાના કરિયરની વાત કરીએ તો, તેણે લગભગ 21 વર્ષ પહેલા 1999માં ટીવીની દુનિયામાં  ‘કલીરે’થી એન્ટ્રી મારી હતી. જો કે, તે આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એટલી જ એક્ટિવ છે. શ્વેતાને ઓળખ વર્ષ 2001માં આવેલ ધારાવાહિક ‘કહીં કિસી રોઝ’થી મળી, પરંતુ તેને જબરદસ્ત પોપ્યુલારિટી ‘કસોટી ઝિંદગી કી’માં પ્રેરણાના રોલથી મળી.

આ પાત્ર નિભાવી તે ઘરે ઘરે ફેમસ થઇ ગઇ હતી. શ્વેતા “બિગબોસ 4″ની વિનર રહી છે. ત્યાં જ  શ્વેતા તિવારીની દીકરી પલક હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ  રહી છે. પલક તિવારીની  ડેબ્યુ ફિલ્મ “રોજજી : ધ સૈફરન ચેપ્ટર” છે. જેમાં અરબાઝ ખાન અને તનીષા મુખર્જી પણ નજર આવવાના છે. શ્વેતાની વાત કરીએ  તો, તે ખતરો કે ખિલાડી શોથી બહાર આવ્યા બાદ બીમાર પડી ગઇ હતી. મીડિયામાં ખબર હતી કે, શ્વેતાને કમજોરીને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. બીમારીની અસર શ્વેતાના ચહેરા પર નજર આવી રહી છે.

પલકે પોતાના અભિનય ક્ષેત્રે પહેલું પગલું ભરી લીધું છે. પલક તિવારી આ દિવસોમાં તેના ગીત ‘બિજલી બિજલી’ માટે ચર્ચામાં છે. તેણે હાર્ડી સંધુ સાથે મ્યુઝિક વીડિયો શૂટ કરાવ્યું છે. જો કે અભિનેત્રી પોતાની બોલ્ડ ફેશન સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ જ કારણ છે કે પલકની ફેન ફોલોઈંગ પણ સતત વધી રહી છે. નાની ઉંમરમાં તેની ફેશન સેન્સ ખૂબ જ શાનદાર છે, પરંતુ તેમ છતાં તે શ્વેતાની સ્ટાઈલ સામે ફિક્કી પડી જાય છે.

ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનાર અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ પણ અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે. પલક સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તે કેટલાક આવા જ કારણોસર ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick5)

પલકે થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં પલકનો કાતિલ અંદાજ જોઈને ચાહકો પાગલ થતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં પલક તિવારી કાઈલી જેનરના મેકઅપમાં જોવા મળી રહી છે.

પલકના લુકની વાત કરીએ તો હસીનાએ પોતાના માટે બ્રાઉન સ્ટ્રેપલે ટોપ અને મેચિંગ પેન્ટ પસંદ કર્યું હતું. આ સ્લીવલેસ ટોપ પહેરીને હસીનાએ ચંકી નેકપીસ અને મિનિમલ મેકઅપ સાથે લુકને હોટ બનાવ્યો હતો. સાથે જ અભિનેત્રીએ ગળામાં ખુબ જ સુંદર નેકલેસ પણ પહેર્યો હતો.

પકલની આ  તસવીરો તેની માતા શ્વેતા તિવારી સાથે આઉટિંગ દરમ્યાન લીધી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. પલકની આ તસવીરો પર ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે. આ સાથે અનેક સેલિબ્રિટીઓ પણ કમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Actress Club (@actress.world1)

જો કે પલક તસવીરોને લઈને ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. ઘણા લોકો તેને રિવીલિંગ આઉટફિટને કારણે ટ્રોલ કરતા જોવા મળ્યા હતા. જ્યારે ઘણા કહે છે કે પલકની તસવીરમાં શ્વેતા તિવારી જેવી કોઈ ગ્રેસ નથી. પલક પોતાની બોલ્ડનેસના કારણે જબરદસ્ત હેડલાઈન્સ બનાવી ચૂકી છે. તે અવાર નવાર સુંદર અને હોટ અંદાજમાં ફોટોશૂટ કરાવતી જોવા મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે, પલક તિવારી શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે. રાજાને તલાક આપ્યા બાદ શ્વેતાએ બીજા લગ્ન અભિનવ કોહલી સાથે કર્યા હતા. જેનાથી તેને એક દીકરો રેયાંશ છે. જો કે, બાદમાં શ્વેતા અને અભિનવ પણ અલગ થઇ ગયા.

Live 247 Media

disabled