આ બુઢી થાય એવી નથી, 42 વર્ષની શ્વેતા તિવારીનું ફિગર જોઈને મોં માં પાણી આવી જશે, ખુબસુરત બ્લા અને ફટકડી છે જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

આ બુઢી થાય એવી નથી, 42 વર્ષની શ્વેતા તિવારીનું ફિગર જોઈને મોં માં પાણી આવી જશે, ખુબસુરત બ્લા અને ફટકડી છે જુઓ PHOTOS

એકતા કપૂરના શો “કસૌટી જિંદગી કી” થી લોકપ્રિયતા મેળવનાર ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી અવાર નવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સ્ટાર પ્લસ રીલિયલ કસૌટી ઝિંદગી કી સિવાય બીજી પણ ઘણી સીરિયલમાં જોવા મળી છે. આ સિવાય તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શ્વેતા તિવારીની ફિટનેસ 42 વર્ષની ઉંમરમાં પણ એવી છે કે કોઇ ના કહે કે તે 2 બાળકોની માતા છે.

શ્વેતાની દીકરી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનથી ડેબ્યુ કરવાની છે. 21 વર્ષની દીકરી હોવા છતાં પણ શ્વેતાની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. શ્વેતા તિવારી તેના ગ્લેમરસ લુકને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે ટ્રાન્સપરન્ટ ફ્લોરલ ડ્રેસમાં તેની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી હતી, જે વાયરલ પણ થઈ હતી.

આ તસવીરોમાં શ્વેતાએ બ્રાલેટ સાથે શોર્ટ્સ સાથે ફ્લોરલ પ્રિન્ટેડ ટ્રાન્સપરન્ટ લોન્ગ શ્રગ પહેર્યુ હતુ. શ્વેતાનો આ લુક દરેકને તેના દિવાના બનાવી રહ્યો હતો. ચાહકોને પણ તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ પસંદ આવી રહી હતી. આ લુક સાથે શ્વેતાએ હાઈ હીલ બૂટ કેરી કર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા. શ્વેતાની ફિટનેસ વિશે વાત કરીએ તો, તેણે તેના બીજા બાળકના જન્મ પછી ઘણું વજન વધારી દીધું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે શ્વેતાએ માત્ર હેલ્ધી ડાયટ દ્વારા 10-11 કિલો વજન ઘટાડ્યું હતું. જો કે, આ પછી શ્વેતાએ વર્કઆઉટને રૂટિનનો એક ભાગ બનાવી લીધો. શ્વેતા તિવારી જીમની સાથે સાથે યોગા પણ કરે છે. બીજા બાળકના જન્મ પછી શ્વેતા તિવારીનું વજન લગભગ 76 કિલો થઇ ગયુ હતુ.

જે બાદ તેણે હેલ્દી ડાયટ અને એક્સરસાઇઝ તેમજ યોગા દ્વારા પોતાને ફિટ બનાવી. શ્વેતા તેની એક્ટિંગની સાથે સાથે સ્ટાઇલ માટે પણ ફેમસ છે. શ્વેતા 42 વર્ષની છે, પરંતુ તે હજુ પણ ફિટનેસ અને દેખાવના મામલે નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

Live 247 Media

disabled