42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારી થઇ બેશરમ, ખભા પરથી ડ્રેસ સરકાવ્યો, ચાહકો બોલ્યા- તું બહુ નોટી થઇ ગઈ હો - જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારી થઇ બેશરમ, ખભા પરથી ડ્રેસ સરકાવ્યો, ચાહકો બોલ્યા- તું બહુ નોટી થઇ ગઈ હો – જુઓ તસવીરો

નાના પડદાની હિટ અને ફિટ અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેણે સ્ટાર પ્લસ શો કસોટી ઝિંદગી કીની પ્રેરણા તરીકે ઘર ઘરમાં ઓળખવામાં આવે છે. શ્વેતાએ તેના કરિયારમાં ઘણા ટીવી શો સાથે સાથે ભોજપુરી ફિલ્મો અને રિયાલિટી શોમાં કામ કર્યુ છે. શ્વેતાએ જે રીતે પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યુ છે કે ઘણુ પ્રશંસાને પાત્ર છે. શ્વેતા તેના લુકથી આજે ઇન્ડસ્ટ્રીની યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

એક્ટિંગ સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, અને અવાર નવાર બોલ્ડ લુકથી ચાહકોને ક્રેઝી બનાવે છે. હાલમાં જ શ્વેતાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોલ્ડનેસની હદ પાર કરતી જોવા મળી રહી છે. 42 વર્ષની શ્વેતા તિવારી જ્યારે પણ કેમેરા સામે આવે છે, ત્યારે તે કયામત લાવી દે છે. તે બધી વખતે તેના પરફેક્ટ ફિગર અને કિલર લુક્સનો જલવો કેમેરા પર બતાવે છે.

તેને જોઇને ચાહકો તેના હુસ્નની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. શ્વેતાએ બ્લેક રિવીલિંગ સ્ટ્રેપી ડ્રેસ પહેરી કાતિલાના પોઝ આપ્યા છે. શ્વેતાનો આ બોલ્ડ અંદાજ ચાહકોના દિલની ધડકન વધારી રહ્યો છે. 42 વર્ષે પણ શ્વેતા શોર્ટ સ્ટ્રેપી ડ્રેસમાં કહેર વરસાવી રહી છે. તસવીરોમાં તેણે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસને પહેરીને શ્વેતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

તસવીરોમાં શ્વેતાએ બ્લેક સ્ટ્રેપી ડ્રેસની સ્ટ્રેપ ખભા પરથી નીચે ઉતારીને કિલર પોઝ આપ્યા છે. શ્વેતાની આ તસવીરો જોઇને દર્શકોનો પણ પરસેવો છૂટી ગયો છે. શ્વેતાનો આ ડ્રેસ અપર સાઇડથી એક પ્રકારનો ઓફ શોલ્ડર લુક આપી રહ્યો છે, જ્યારે ઉંચી થાઈ સ્લિટ પણ છે. આ રિવિલિંગ ડ્રેસ પહેરીને શ્વેતા તિવારી ક્યારેક કેમેરા સામે કિલર લુક આપતી જોવા મળી હતી,

તો ક્યારેક તેણે કેમેરા પર એવો ફલેર બતાવ્યો હતો કે દર્શકો તેના લૂકના વખાણ કર્યા વિના પોતાને રોકી શક્યા નહોતા. આ તસવીરો શ્વેતા તિવારીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું – ‘ધ સ્પોટ લાઇટ.’ તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે શ્વેતાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હોય, આ પહેલા પણ તેણે બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવી ચૂકી છે.

Live 247 Media

disabled