જયારે નેશનલ ટીવી પર બિકિની પહેરી ન્હાતી જોવા મળી સંસ્કારી શ્વેતા તિવારી, લોકો થઇ ગયા હતા બેકાબૂ- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

જયારે નેશનલ ટીવી પર બિકિની પહેરી ન્હાતી જોવા મળી સંસ્કારી શ્વેતા તિવારી, લોકો થઇ ગયા હતા બેકાબૂ- જુઓ વીડિયો

સંસ્કારી અભિનેત્રી શ્વેતા તિવારીએ જંગલમાં કર્યું મંગલ…ધોધ નીચે કપરા ઉતારીને બિકીની પહેરીને મોજે મોજ

તમે બધાએ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને પ્રેરણાના રોલમાં તો કદાચ જોઈ જ હશે. સાડી-સુટમાં દેખાતી સંસ્કારી પુત્રવધૂની ઇમેજે શ્વેતાને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી દીધી હતી. પરંતુ વર્ષ 2009માં શ્વેતાની ગ્લેમરસ તસવીરોએ તેના તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા. રિયાલિટી શો ‘ઈસ જંગલ સે મુજે બચાવો’માં શ્વેતાને બિકીમાં નહાતી જોઈને લોકોની આંખો ફાટી ગઈ હતી. શ્વેતાના બોલ્ડ એક્ટ માટે ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. આને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. વાત વર્ષ 2009ની છે.

શ્વેતા તિવારી સોની ટીવીના રિયાલિટી શો ‘ઈસ જંગલ સે મુજે બચાવો’ની કંટેસ્ટંટ હતી. તેની એક ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી જેમાં તે બિકી પહેરીને ઝરણા નીચે ન્હાતી જોવા મળી હતી. જેણે શ્વેતાને પુત્રવધૂની ઇમેજમાં જોઈ, તેમના માટે તેનો આ ગ્લેમરસ અવતાર ખૂબ જ આશ્ચર્યજનક હતો. વીડિયોમાં શ્વેતા તિવારી બિકી અને મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. નેશનલ ટેલિવિઝન પર ખુલ્લેઆમ શ્વેતાનું બિકીમાં નહાવુ ઘણાને પસંદ નહોતું. શોની ટીઆરપી વધારવા માટે શ્વેતાનો આ સ્ટંટ ચોક્કસપણે કામ આવ્યો.

પરંતુ અભિનેત્રીને આ વીડિયો માટે ટ્રોલિંગનો ઘણો સામનો કરવો પડ્યો હતો. ટીવીનો લોકપ્રિય વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ દર વર્ષે નવી સીઝન સાથે કમબેક કરે છે. પહેલા ઇસ જંગલ સે મુજે બચાવો જેવા શો ટેલિકાસ્ટ થતા હતા. આમાં આવતા સેલેબ્સ વિવાદમાં રહેતા હતા. જ્યારે આ શો વર્ષ 2009માં ટેલિકાસ્ટ થયો હતો, ત્યારે તે તેના ફોર્મેટ, કાર્યો, વિવાદો અને સ્પર્ધકોને કારણે હેડલાઇન્સ બન્યો હતો. આ શોમાં સેલેબ્સ ઘણા ઓપન દેખાયા હતા. ટીવી જગતના ઘણા જાણીતા ચહેરા આ શોનો હિસ્સો બન્યા હતા.

શ્વેતા તિવારી ઉપરાંત ચેતન હંસરાજ, આકાશદીપ સહગલ, અમન વર્મા પણ સામેલ હતા. ‘કસૌટી ઝિંદગી કી’ ફેમ શ્વેતા તેના આઉટફિટ કારણે ઘણી ચર્ચામાં રહી હતી. શ્વેતા તિવારીએ તેની ઓનસ્ક્રીન સંસ્કારી પુત્રવધૂની ઈમેજ બદલવાનો પ્રયાસ કર્યો હતો. તેનો બિકીમાં ન્હાતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ખુલ્લામાં નહાતી શ્વેતા તિવારીનો વીડિયો જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. ત્યારે ફરી એકવાર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

શ્વેતા તિવારીએ શો અધવચ્ચે જ છોડવાનો નિર્ણય લીધો હતો. તે 13માં દિવસે શોમાંથી બહાર આવી હતી. શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તિવારી છેલ્લે ‘મેરે ડેડ કી દુલ્હન’ સીરિયલમાં જોવા મળી હતી. હાલમાં જ તે રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી 11’માં સ્ટંટ કરતી જોવા મળી હતી.

Live 247 Media

disabled