“ભાભીજી ઘર પર હૈ”ની અંગુરી ભાભીએ શેર કરી આરપાર દેખાય તેવા ટોપમાં તસવીરો, જોઇને કોઇ નહિ કહે કે 14 વર્ષની દીકરીની માતા છે
અંગુરી ભાભીએ સાડી છોડી પહેર્યુ જાળીદાર ટોપ, તસવીરોમાં અંદર એવું દેખાઈ ગયું કે જોતા જ હોંશ ખોવાઈ જશે
ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈં’ની અભિનેત્રી શુભાંગી અત્રેને આજે કોઈ ઓળખની જરૂર નથી. શુભાંગી એ ભલે શોમાં એક સરળ મહિલાનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં શુભાંગી ખૂબ જ સ્ટાઇલિશ છે. શુભાંગી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
શુભાંગીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તે ઓનસ્ક્રીન અવતારથી ઘણી અલગ જોવા મળી રહી છે. તે એક ક્રોશિયા સ્ટાઇલ નેટેડ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટોપ એટલું જાળીદાર છે કે અભિનેત્રીએ અંદર પહેરેલી એનિમલ પ્રિટેંડ બ્રાલેટ પણ દેખાઇ રહી છે. ક્રીમ કલરના ટોપમાં શુભાંગી ખૂબસુરત અને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.
View this post on Instagram
શુભાંગીનો બોલ્ડ અંદાજ જયારે પણ સોશિયલ મીડિયા પર સામે આવે છે, હંમેશઆ ખૂબ જ વાયરલ થઇ જતો હોય છે. અભિનેત્રી તેની મિત્રો સાથે પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. અભિનેત્રી તેની વેકેશનની તસવીરો પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.
તમને જણાવી દઇએ કે, શુભાંગી એક 14 વર્ષની દીકરીની માતા છે, પરંતુ તેને જોઇ કોઇ એવો અંદાજ ન લગાવી શકે કે તે આટલી મોટી દીકરીની માતા છે. વર્ષ 2016માં શુભાંગીએ ભાભીજી ઘર પર હેમાં શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી. શિલ્પા શિંદેના શો છોડ્યા બાદ અંગુરી ભાભીના પાત્ર માટે લગભગ 80 અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા.
એકતા કપૂરે વર્ષ 2006માં કસોટી ઝિંદગી કીમાં શુભાંગીને લોન્ચ કરી હતી અને તેણે કસ્તૂરી અને દો હંસો કા જોડામાં અભિનય કર્યો હતો. જો કે, ભાભીજી ઘર પર હે શો શુભાંગી માટે ગેમ ચેન્જર સાબિત થયો અને આ શોથી તેને ઘરે ઘરે ઓળખ મળી.