કમલ હસનની લાડલી શ્રુતિ હાસને કપરા ઉતારીને દેખાડ્યું ટેટ્ટુ, જોઈને થઇ જશો લટ્ટુ - Chel Chabilo Gujrati

કમલ હસનની લાડલી શ્રુતિ હાસને કપરા ઉતારીને દેખાડ્યું ટેટ્ટુ, જોઈને થઇ જશો લટ્ટુ

કોઈ શરમ છે કે નહિ? સંસ્કારી દેખાતી આ અભિનેત્રીએ ટેટ્ટુ દેખાડવા ઉતારી દીધા કપરા – જોઈ લો

અભિનેત્રી શ્રુતિ હાસન બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. શ્રુતિએ પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. શ્રુતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીની ફેન-ફોલોઇંગની સંખ્યા સતત વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

અભિનેત્રીના ચાહકો સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. આ જ કારણ છે કે શ્રુતિ અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. શ્રુતિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ ચાહકો ઈમોજી અને કોમેન્ટ દ્વારા તેની તસવીર પર રિએક્શન આપવા લાગતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

શ્રુતિએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. વાયરલ થઈ રહેલા તસવીરમાં શ્રુતિ ટોપલે જોવા મળી રહી છે. તેવામાં ફરી એકવાર શ્રુતિએ પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવી છે. શ્રુતિ હાસને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ શેર કરી છે. શ્રુતિએ જે તસવીર શેર કરી છે તેમાં તે ટોપલે છે અને મદહોશ પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

પરંતુ આ વખતે શ્રુતિનું મેઈન હાઈલાઈટ તેની સ્ટાઇલ નહિ પરંતુ તેણે કરાવેલું ટેટુ હતું. શેર કરેલી પોસ્ટમાં જોઈ શકાય છે કે શ્રુતિ પીઠ પર બનેલું ટેટુ દેખાડી રહી છે. શ્રુતિની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં શ્રુતિ હાસનની પીઠ પર જે ટેટૂ છે તે તમિલ ભાષામાં લખવામાં આવ્યું છે. તેમાં કોઈકનું નામ લખેલું છે અને તે નામ બીજા કોઈનું નહિ પરંતુ શ્રુતિએ પોતાનું જ લખાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

તસવીર શેર કરતાં શ્રુતિ હાસને કેપ્શનમાં લખ્યું કે મારું નામ બોલો, મોટેથી બોલો. અભિનેત્રીના ચાહકોને ટેટુ સાથે રૂબરૂ કરાવવાનો તેનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી શ્રુતિએ માત્ર 4 વર્ષની ઉંમરથી બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં 35 વર્ષની શ્રુતિ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરે છે. એક્ટર સાથે શ્રુતિ એક શાનદાર સિંગર પણ છે. શ્રુતિને ગાવાનો ખુબ જ  શોખ છે. શ્રુતિ આજે પણ અભિનય કરતા વધારે ગાવાનું વધારે પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

શ્રુતિના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી પ્રભાસની ‘સાલર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ રીલિઝ થઈ રહી છે. ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રુતિની છેલ્લી હિન્દી ફિલ્મ ‘ધ પાવર’ છે જે આ વર્ષે Zee5 પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિદ્યુત જામવાલ હતા. ગયા વર્ષની શરૂઆતમાં તેની હિન્દી ફિલ્મ ‘યારા’ આવી હતી. આ ફિલ્મમાં પણ અભિનેતા વિદ્યુત જામવાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Live 247 Media

disabled