સાઉથની આ સંસ્કારી અભિનેત્રીએ બિકીની પહેરી ગોવાના સમુન્દરને હચમચાવી દીધું, એક દીકરાની માં થઈને બિકીની પહેરી લીધી ઉફ્ફ્ફ્ફ - Chel Chabilo Gujrati

સાઉથની આ સંસ્કારી અભિનેત્રીએ બિકીની પહેરી ગોવાના સમુન્દરને હચમચાવી દીધું, એક દીકરાની માં થઈને બિકીની પહેરી લીધી ઉફ્ફ્ફ્ફ

 

સાઉથની સાથે સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવનાર શ્રિયા સરન આ દિવસોમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તે તેની પુત્રી રાધા અને પતિ આન્દ્રે કોશ્ચેવ સાથે અહીં ખૂબ જ આનંદ માણી રહી છે. શ્રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર હોલિડેના ઘણા બધા ફોટા શેર કર્યા છે, જેમાં તે બ્લેક બિકીમાં ગોવાના બીચ પર તેની પુત્રી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ફેન્સની સાથે સેલેબ્સ પણ તેના આ ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તેના ફોટા જોઈને ચાહકોના દિલ જોર જોરથી ધડકવા લાગ્યા.

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRRમાં અજય દેવગનની પત્નીનું પાત્ર નિભાવવાવાળી અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં કામથી બ્રેક લઇને પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. શ્રિયા સરન આ દિવસોમાં ગોવામાં છે અને ત્યાં તે તેની દીકરી સાથે વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. ત્યાંથી તે સતત ચાહકો સાથે પોતાના અપડેટ શેર કરી રહી છે. અભિનેત્રીએ દીકરી સાથે ચિલ કરતા તસવીરો શેર કરી છે.જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે.

તમને જણાવી દઈએ કે શ્રિયા છેલ્લા 4-5 દિવસથી અહીં પરિવાર સાથે છે. ટોલીવુડ ફિલ્મ સ્ટાર શ્રીયા સરન બ્લેક કલરની મોનોકિનીમાં ઘણી હોટ લાગી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ બીચ પર બોટ પર સૂતી વખતે ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. અભિનેત્રી દરિયા કિનારે આનંદથી ભરેલી પળો વિતાવતી જોવા મળે છે. શ્રિયા સરન ગોવાના દરિયાની વચ્ચે પાણીમાં બેસીને ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

શ્રિયા હાલમાં ગોવામાં સુપરસ્ટાર અજય દેવગન સ્ટારર તેની આગામી ફિલ્મ ‘દ્રશ્યમ 2’નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના માટે થોડો ક્વોલિટી ટાઈમ પણ કાઢ્યો છે. ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને અભિનેત્રી શ્રિયા સરન તેના પતિ અને પુત્રી સાથે ગોવાનો આનંદ માણતી જોવા મળી હતી. આ સમય દરમિયાન શ્રિયા સરન તેની પુત્રી સાથે પોતે પણ એક બાળક બની ગઈ હતી.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ તસવીરોમાં પણ અભિનેત્રીએ તેની પુત્રીનો ચહેરો સાર્વજનિક કર્યો નથી. તેની ખૂબ કાળજી લેવામાં આવી છે. તેમની પુત્રીનો ચહેરો એક પણ તસવીરમાં સ્પષ્ટ દેખાતો નથી. શ્રિયા સરનની ગોવા વેકેશનની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે શ્રિયા સરન હાલમાં જ રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો કેમિયો હતો અને તે અજય દેવગનની પત્નીના રોલમાં જોવા મળી હતી. શ્રિયા સરનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હાલમાં અજય દેવગન સાથે ‘દ્રશ્યમ 2’નું શૂટિંગ કરી રહી છે. શ્રિયા સરનને અજય દેવગનની ફિલ્મ Drishyam જે વર્ષ 2015માં આવી હતી તેનાથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી. તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ તુજે મેરી કસમથી બોલિવુડમાં પોતાની શરૂઆત કરી હતી.

આ પછી તે એક : ધ પાવર ઓફ વન, શુક્રિયા : ટિલ ડેથ ડૂ અસ અપાર્ટ, આવારાપન અને મિશન ઇસ્તાંબુલ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. તેને છેલ્લે સુપર હિટ ફિલ્મ RRRમાં જોવામાં આવી હતી.આ ફિલ્મમાં પણ તેણે Drishyamની જેમ અજય દેવગનની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. હવે તે જલ્દી જ અજય દેવગન સાથે Drishyam 2માં જોવા મળશે.શ્રિયા સરનની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે વર્ષ 2018માં રશિનય બોયફ્રેન્ડ એંડ્રે કોસચીવ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. તેનો પતિ નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર છે. લગ્નના બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2020માં તેણે એક દીકરી રાધાને જન્મ આપ્યો હતો.

Live 247 Media

disabled