હર્ષદ મહેતામાં સુચિતાનો રોલ કરનાર અભિનેત્રી ઉઘાડી થઇ ગઈ, બિકીનીમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, બોવ જ સેકસી છે આ તો ઉફ્ફ્ફ
અભિનેત્રી શ્રેયા ધનવંતરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું અને લોકપ્રિય નામ બની ચુકી છે. શ્રેયાને ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણવામાં આવે છે. શ્રેયાએ એમેઝોન પ્રાઈમની હિટ વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં ઝોયાનું પાત્ર ભજવ્યુ હતુ. આ સિરીઝમાં તેની સુંદરતા અને અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. શ્રેયા પોતાના અભિનયની સાથે સાથે પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે.
View this post on Instagram
શ્રેયા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે એન પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે, તેનું એકાઉન્ટ પણ તેની સિઝલિંગ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. શ્રેયાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર ફરવા માટે દેશ-વિદેશમાં ફરતી રહે છે, એવામાં શ્રેયાની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે.
View this post on Instagram
શ્રેયા અમુક દિવસો પહેલા જ વેકેશન માટે પહોંચી હતી અને અહીંથી તેણે તેની ઘણી તસવીરો પણ શેર કરી હતી. સામે આવેલી તસવીરોમાં શ્રેયા બિકી પહેરીને સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે. બિકી સાથે શ્રેયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને નો-મેકઅપ લુકમાં શ્રેયાએ અલગ અલગ હોટ પોઝ આપ્યા છે. અમુક તસ્વીરોમાં સમુદ્રનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં લોકેશન માલદીવ જેવું દેખાઈ રહ્યું છે.
View this post on Instagram
જો કે શ્રેયાએ પોતાના લોકેશનનો ખુલાસો કર્યો નથી. તસવીરો શેર કરીને શ્રેયાએ વેવ્સ, કરંટ, ટાઇડ્સ વગેરે જેવું કેપશન પણ લખ્યું છે. શ્રેયાની આ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.ચાહકોએ તેની તસ્વીરો પર એમ પણ ગરમી ખુબ વધુ છે, એવામાં હવે આ ગરમી સહન કરી શકાય તેમ નથી, તમે તામમાન વધારી દીધું વગેરે જેવી કમેન્ટ કરી છે.
View this post on Instagram
શ્રેયાએ વર્ષ 2012માં ફિલ્મ દ ગર્લ ઈન મી દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. શ્રેયા 2019માં ઇમરાન હાશ્મી સાથે ચિટ ઇન્ડિયામાં પણ કામ કરી ચુકી છે. આ સિવાય તે લૂંટ લપેટાનો પણ હિસ્સો રહી ચુકી છે.શ્રેયાએ ધ ફેમિલી મેનમાં કામ કરીને સનસની મચાવી દીધી હતી. આ સિરીઝમાં મનોજ બાજપેયી લીડ રોલમાં હતા. આ સિરીઝના બંને ભાગમાં શ્રેયાએ શાનદાર અભિનય કર્યો હતો.
View this post on Instagram
શ્રેયા પ્રતીક ગાંધીની સિરીઝ સ્કેમ 1992નો પણ હિસ્સો રહી ચુકી છે.જેમાં તેણે સુચેતા દલાલની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય શ્રેયા વેબ સિરીઝ મુંબઈ ડાયરીઝમાં પણ જોવા મળી હતી.શ્રેયા આવનારી ફિલ્મ ચૂપમાં જોવા મળશે. જેમાં દુલકર સલમાન, સની દેઓલ, પૂજા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ સિવાય તે ફિલ્મ અદ્દભુતમાં પણ જોવા મળશે. જેમાં શ્રેયા સાથે નવાઝુદીન સિદ્દીકી પણ ખાસ કિરદારમાં હશે.