સ્કેમ 1992 માં હર્ષદ મેહતાનો ભાંડો ફોડનાર હિરોઈન બિકીની પહેરવાની શોખીન છે, હોટ ફિગર જોઈને લાળ ટપકી ન જાય તો કહેજો
સ્કેમ 1992 માં સંસ્કારી ડ્રેસ પહેર્યો, હવે માલદીવમાં જઈને ઉઘાડી થઇ ગઈ…એવી જોરદારની બિકીની પહેરી કે તમારી નજર ત્યાં જ ચોંટી જશે
છેલ્લા બે વર્ષથી એવું લાગે છે કે સેલિબ્રિટીઓનું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન માલદીવ છે. ભાભી જી ઘર પર હૈની ‘અંગૂરી ભાભી’, ત્યારબાદ શુભાંગી અત્રે ‘ધ ફેમિલી મેન’ અને ‘સ્કેમ 1992’ જેવા શોમાં અદ્ભુત અભિનય કરનાર અભિનેત્રી માલદીવમાં રજાઓ મનાવી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકીમાં તસવીરો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે! જો તમે વિચારી રહ્યાં હોવ કે અમે અહીં કઈ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો તમને તેના વિશે જણાવીએ.
View this post on Instagram
એમેઝોન પ્રાઇમની લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં ઝોયાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. ફોટોમાં શ્રેયા બિકી પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. તસવીરો જોઈને લાગે છે કે તેણે આ તસવીરો માલદીવમાં ક્લિક કરી છે. જો કે તેણે ફોટોમાં ડેસ્ટિનેશનનું નામ જણાવ્યું નથી. શ્રેયા ખૂબ જ બોલ્ડ અંદાજમાં બિકી પહેરેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
તસવીરો શેર કરતા શ્રેયાએ કેપ્શનમાં લખ્યું – Waves. થોડી જ મિનિટોમાં આ તસવીરોને લાખો લાઈક્સ મળી હતી.આ તસવીરો પર ઘણા યુઝર્સે કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘શ્રીકાંત તમારું લોકેશન પૂછી રહ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધું ન કરો. ગરમી ખૂબ વધી ગઈ છે. એક વ્યક્તિએ કમેન્ટ કરી, ‘આ ખૂબ જ હોટ છે. છેલ્લા કેટલાક દિવસોથી શ્રેયા ધનવંતરી રજાઓ માણી રહી છે અને દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરી રહી છે.
View this post on Instagram
શ્રેયાની તસવીરોમાં કે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે શ્રેયાએ તેના બોલ્ડ ફોટા શેર કર્યા હોય. આ પહેલા પણ તે બિકીમાં ફોટા શેર કરી ચૂકી છે. શ્રેયાએ તેની આકર્ષક સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના ચાહકોને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. શ્રેયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવે રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 615K ફોલોઅર્સ છે.
View this post on Instagram
શ્રેયા ધનવંતરીના કામની વાત કરીએ તો તેણે વર્ષ 2012માં ફિલ્મ ‘ધ ગર્લ ઇન મી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઈમરાન હાશ્મી સાથે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’માં કામ કર્યું. તેણે ફિલ્મ ‘લૂપ લપેટા’માં પણ કામ કર્યું છે.શ્રેયા ધનવંતરી વેબ સિરીઝમાં જોવા મળી છે. તેણે લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં પણ કામ કર્યું છે. તે આ વેબ સિરીઝની બંને સીઝનમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ વેબ સિરીઝમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે. આ સિવાય તે પ્રતિક ગાંધી સાથે ‘સ્કેમ 1992’માં પણ જોવા મળી હતી. શ્રેયા ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ દિવસોમાં શ્રેયા OTT પર કહેર વરસાવી રહી છે. તે હવે ફિલ્મ ‘અદભૂત’ અને ફિલ્મ ‘ચુપ’માં કામ કરતી જોવા મળશે.