શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર દેખાય છે ખુબ જ ગ્લેમરસ, સુંદરતા આગળ બોલિવૂડની હસીનાઓ પણ ફેલ - Chel Chabilo Gujrati

શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર દેખાય છે ખુબ જ ગ્લેમરસ, સુંદરતા આગળ બોલિવૂડની હસીનાઓ પણ ફેલ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ખુબ વધારે ચર્ચામાં રહે છે. તે ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ ipl 2022 માટે kkrએ શ્રેયસને તેની સાથે જોડી લીધેલ છે. શ્રેયસ અય્યર iplની 15મી સીઝન માટે kkr માટે કપ્તાની પણ કરતા નજર આવશે. મીડિયામાં તેની પર્સનલ લાઈફને લઈને ક્યારેક જ વાત થતી હોય છે.

શ્રેયસ અય્યરની નાની બહેન શ્રેષ્ઠા છે જે તેના ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. શ્રેયસ અય્યરની બહેન તેના ગ્લેમરસ અંદાજ માટે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહેતી હોય છે. શ્રેષ્ઠા અય્યરનો જન્મ દિવસ 29 એપ્રિલના રોજ ઉજવતી હોય છે. તેના પિતા સંતોષ અય્યર કેરળના ત્રીસ્સુલ જિલ્લાના રહેવાસી છે તેમજ મમ્મી રોહિણી અય્યર મૂળ રૂપથી કર્ણાટકના મેંગ્લોર શહેરની છે.

શ્રેષ્ઠા અય્યરના ઇન્સ્ટાગ્રામ પર ખુબ લોકપ્રિય છે. તેના 44 હજાર કરતા વધુ લૂ ફોલો કરે છે. શ્રેષ્ઠાએ તેના ડાન્સ વિડીયો અને રીલ્સ પોસ્ટ કરતી હોય છે જેને ચાહકો ખુબ પસંદ પણ કરતા હોય છે. શ્રેષ્ઠા અય્યર શ્રેય અય્યરની વચ્ચે ખુબ જ સારા સબંધ છે. બંને ભાઈ બહેનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

શ્રેષ્ઠા અય્યર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈને કોઈ પોસ્ટ શેર કરતી હોય છે. શ્રેષ્ઠાએ તેના કામને લઈને પણ ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કરેલ છે. શ્રેયસ અય્યરે પણ તેની બહેન સાથે ઘણી બધી તસવીરો અને વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી છે. બંને ભાઈ બહેન ઘણી વખત સાથે મસ્તી કરતા પણ નજર આવેલા છે.

 

શ્રેષ્ઠા અય્યરની વાત કરીએ તો સુંદરતાના મામલે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. શ્રેષ્ઠાએ હંમેશા તેના ભાઈને કારકિર્દી માટે સપોર્ટ કરે છે. શ્રેષ્ઠા ખુદ એનિમલ લવર છે. તે ઘણી વખત પ્રાણીઓ સાથે રમતા તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી હોય છે.

Live 247 Media

disabled