પીળા લહેંગામાં એકદમ સુંદર દેખાઈ સીધી સાદી અભિનેત્રી, લોકોએ કહ્યું બ્લાઉઝ તો ઉપર પર, ખુલ્લું ખુલ્લ દેખાઈ રહ્યું છે - Chel Chabilo Gujrati

પીળા લહેંગામાં એકદમ સુંદર દેખાઈ સીધી સાદી અભિનેત્રી, લોકોએ કહ્યું બ્લાઉઝ તો ઉપર પર, ખુલ્લું ખુલ્લ દેખાઈ રહ્યું છે

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી શ્રદ્ધા દાસને આજે કોઈ ઓળખની જરૂર નથી. શ્રદ્ધા દાસને ફિલ્મોમાં પોતાના બેબાક અભિનય માટે જાણવામાં આવે છે. તેના અભિનયના લાખો લોકો દીવાના હશે. શ્રદ્ધા ફિલ્મો સિવાય પોતાની હોટનેસ, આકર્ષક ફિગર અને બેબાક અંદાજને લીધે પણ જાણવામાં આવે છે.

શ્રદ્ધા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. શ્રદ્ધાનું એકાઉન્ટ પણ તેની એકથી હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે. શ્રદ્ધાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર ફરવા માટે દેશ વિદેશમાં જતી રહે છે.ટ્રેડિશનલ આઉટફિટ હોય કે પછી બિકી લુક દરેક અવતારામાં શ્રદ્ધા એકદમ હોટ અને ગોર્જીયસ લાગે છે.

એવામાં તાજેતરમાં જ શ્રદ્ધાએ પોતાની આકર્ષક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી છે.સામે આવેલી તસવીરોમાં શ્રદ્ધા પીળો લહેંગો પહેરીને એકદમ હોટ અદાઓ દેખાડી રહી છે. પીળા લહેંગામાં શ્રદ્ધાએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળને કર્લ લુક આપતા ખુલ્લા રાખ્યા છે. લહેંગા સાથે શ્રદ્ધાએ સુંદર જવેલરી પહેરી રાખી છે, જેમાં તેની સુંદરતા અનેક ગણી નિખરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @shraddhadas43

લહેંગા સાથે શ્રદ્ધાએ એકદમ સ્ટાઈલિશ બ્લાઉઝ પહેર્યું છે, અને તેનું નેક એટલું ડીપ છે કે તેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી છે.  પીળો લહેંગો પહેરીને શ્રદ્ધા દુપટ્ટો હવામાં લહેરાવતી દેખાઈ રહી છે. શ્રદ્ધાએ નાની વિડીયો ક્લિપ પણ શેર કરી છે જેમાં તે આ ફોટોશૂટ માટે અલગ અલગ પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @shraddhadas43

તસવીરો શેર કરીને શ્રદ્ધાએ સુંદર કૈપ્શન પણ લખ્યું છે. ચાહકોએ શ્રદ્ધાનો આ લુક ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ચાહકોએ તેની તસવીરો પર કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે, તમે ખુબ જ સુંદર લાગી રહ્યા છો, વેરી ઈમ્પ્રેસીવ મેકઓવર છે. શ્રદ્ધા સાઉથ ઈઉન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

 

View this post on Instagram

 

A post shared by @shraddhadas43

અને તે 4 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુકી છે.શ્રદ્ધા બંગાળી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય દેખાડી ચુકી છે. શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી આવે છે પણ તેનોજન્મ મુંબઈમાં જ થયો હતો. શ્રદ્ધા બોલીવુડમાં પણ પોતાનો જલવો દેખાડી ચુકી છે. શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સનમ તેરી કસમ, દિલ તો બચ્ચાં હૈ જી જેવી ઘણી ફિલ્મમાં કામ કરી ચુકી છે. શ્રદ્ધાએ લાહોર ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @shraddhadas43

yc.naresh

disabled