47 વર્ષની શિલ્પા શેટ્ટીએ એટલું હોટ પીળું ટોપ પહેર્યું કે જોતા જ આંખો ફાટી જશે, જુવાન હીરોઇનો પણ ટૂંકી પડવા લાગી - Chel Chabilo Gujrati

47 વર્ષની શિલ્પા શેટ્ટીએ એટલું હોટ પીળું ટોપ પહેર્યું કે જોતા જ આંખો ફાટી જશે, જુવાન હીરોઇનો પણ ટૂંકી પડવા લાગી

બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટી અવાર નવાર તેની ફિટનેસ અને તેની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેને નિકમ્માની ટીમ અને મિત્રો તેમજ પતિ તરફથી ખાસ સરપ્રાઇઝ પણ મળી હતી. શિલ્પાએ પોતાના 47માં બર્થ ડે પર પોતાને એક વેનિટી વેન પણ ગિફ્ટ પણ કરી હતી. ત્યાર હવે બર્થ ડે પૂરી થયા બાદ શિલ્પા પાછી વર્ક મોડમાં આવી ગઇ છે. હાલમાં શિલ્પાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે યલો ક્રોપ ટોપ અને ઓરેન્જ ટોપમાં જોવા મળી હતી.

શિલ્પા આ લુકમાં ઘણી જ સ્ટાઇલિશ લાગી રહી હતી. આ ઉપરાંત શિલ્પાને તેના ટોક શોના સેટ પર પણ સ્પોટ કરવામાં આવી હતી. શિલ્પાના શો પર આ વખતે સ્પેશિયલ ગેસ્ટ બની નુસરત ભરુચા પહોંચી હતી. નુસરત તેની ફિલ્મ “જનહિત મેં જારી”ને પ્રમોટ કરવા પહોંચી હતી. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પેજ વુમ્પલા પર એક શિલ્પાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની રાહ જોતી જોવા મળી રહી છે અને પેપરાજી સાથે વાત કરતી પણ જોઇ શકાય છે.

બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સોનાક્ષી સિન્હા અને શિલ્પા શેટ્ટી બંને ખૂબ જ બોલ્ડ અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને તેમનો આ વીડિયો લોકો ખૂબ જ જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી અને સોનાક્ષી સિન્હા મુંબઈના એક સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. દબંગ અભિનેત્રીએ શિલ્પાને શુભેચ્છા પાઠવી અને તેને ખાસ ભેટ પણ આપી હતી. શિલ્પાની વાત કરીએ તો, તેણે વર્ષ 1993માં ફિલ્મ બાઝીગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તે જ વર્ષે તેની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનારી’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી પાંચ વર્ષ સુધી શિલ્પાની કોઈ પિક્ચર હિટ રહી ન હતી. લાંબા અંતર પછી શિલ્પાએ ફરી બોલિવૂડમાં એન્ટ્રી લીધી અક્ષય કુમાર સાથે પડદા પર દેખાઈ. આ ફિલ્મનું નામ હતું ‘ધડકન’. આ ફિલ્મથી શિલ્પાને બોલિવૂડમાં ઓળખ મળી. આ ફિલ્મ તે સમયે હિટ રહી હતી, અને આજે પણ આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં છે.

શિલ્પા શેટ્ટીના અંગત જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં શિલ્પા શેટ્ટી જે ઘરમાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. તે અંદરથી વૈભવી છે અને તમામ સુખ સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય તે અનેક લક્ઝરી વાહનોની માલિક પણ છે. શિલ્પા શેટ્ટીની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રીપોર્ટ્સ અનુસાર વર્ષ 2021 સુધી 134 કરોડની છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ભારતમાં શિલ્પાના નામ પર ઘણા આલીશાન ઘરો છે, પરંતુ તેની સાથે જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર દુબઈમાં એક ઘર ગિફ્ટ કર્યું હતું, જે એકદમ આલીશાન છે. બુર્જ ખલીફામાં આવેલું આ ઘર ખૂબ જ પોશ વિસ્તારમાં છે. તેની કિંમત પણ કરોડોમાં હોવાનું કહેવાય છે. આ સાથે સગાઈ પર રાજે શિલ્પાને તે સમયની સૌથી મોંઘી વીંટી પહેરાવી હતી. જેની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Live 247 Media

disabled