બિગબોસની આ હોટ અભિનેત્રીએ જાળીદાર ટોપ પહેરી વધાર્યુ તાપમાન, આરપાર બધુ દેખાઇ ગયુ - Chel Chabilo Gujrati

બિગબોસની આ હોટ અભિનેત્રીએ જાળીદાર ટોપ પહેરી વધાર્યુ તાપમાન, આરપાર બધુ દેખાઇ ગયુ

‘કાંટા લગા’ ગીતથી રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી શેફાલી જરીવાલા આજે પણ તેના ગીત માટે જાણીતી છે. ગીતમાં શેફાલીની બોલ્ડ અને સિઝલિંગ સ્ટાઈલ જેણે પણ જોઈ તે જોતા જ રહી ગયા હતા. શેફાલી રિયલ લાઈફમાં પણ ઘણી ગ્લેમરસ છે.કાંટા લગા ગર્લના નામથી જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનો નવો લૂક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શેફાલીએ એવી બોલ્ડ તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે.

લેટેસ્ટ તસવીરમાં શેફાલી જરીવાલા ક્રીમ કલરની બિકી પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીર એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે અભિનેત્રી બિકી પહેરી ટેબલ પર બેસી કિલર પોઝ આપ્યા છે.  અભિનેત્રીનો તસવીરોમાં લુક એટલો સિઝલીંગ છે કે તમે પણ તેને જોતા જ રહી જશો. બિકી ઉપર તેણે નેટ ટોપ પહેર્યુ છે. આ નેટ ટોપમાં અભિનેત્રીની બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ લુકમાં શેફાલી કિલર પોઝ આપીને તબાહી મચાવી રહી છે. ફોટામાં શેફાલી જે રીતે કેમેરા તરફ જોઈ રહી છે, તેની સ્ટાઈલ કોઈના પણ દિલની ધડકન વધારી દેશે. અભિનેત્રીએ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ખુલ્લા વાળમાં શેફાલીનો લુક આકર્ષક લાગી રહ્યો છે.

તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘સોમવારનો મૂડ.’ શેફાલીની આ તસવીર પર તેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.શેફાલીના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. અભિનેત્રીનો અદભૂત દેખાવ ચાહકોને ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. ચાહકો વાઉ, અમેઝિંગ લુક અને સ્ટનિંગ તેમજ ગોર્જિયસ જેવી કોમેન્ટ કરીને અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ ફાયર ઈમોજી સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શેફાલી જરીવાલા ‘બિગ બોસ સીઝન 13’માં જોવા મળી છે. શેફાલીએ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. જે પછી ધીમે-ધીમે તેણે શોમાં જગ્યા બનાવી લીધી. આ શોમાં શેફાલીના ગેમ પ્લાન અને તેના ડ્રેસિંગ સેન્સના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તે બેઘર બની ગઈ.

શેફાલી જરીવાલાએ ટીવી એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. ખાસ વાત એ છે કે ‘બિગ બોસ 13’માં શેફાલીને ગેસ્ટ તરીકે સપોર્ટ કરવા માટે પરાગ પણ ઘરની અંદર આવ્યો હતો. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા હોય છે.

Live 247 Media

disabled