અરરર..મુંબઈ એરપોર્ટ પર જ આ હસીના કરવા લાગી બેડરૂમવાળી હરકત, હોંઠ પર હોંઠ ચડાવીને.... - Chel Chabilo Gujrati

અરરર..મુંબઈ એરપોર્ટ પર જ આ હસીના કરવા લાગી બેડરૂમવાળી હરકત, હોંઠ પર હોંઠ ચડાવીને….

એરપોર્ટ પર જ આ સ્ટાર કપલને ચઢ્યો રોમાન્સનો તાવ, એવી ગંદી હરકત કરી દીધી લોકોએ મજા લીધી

સ્ટાર્સ અવારનવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળતા હોય છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થાય છે. હાલમાં જ એરપોર્ટ પર એક સ્ટાર કપલ પણ જોવા મળ્યું હતું, પરંતુ કેમેરાની સામે આ કપલે એવું કર્યુ કે લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ શેફાલી જરીવાલા તેના પતિ પરાગ ત્યાગી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પરાગ શેફાલીને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યો હતો, પરંતુ વીડિયો જોઈને લાગે છે કે તે તેને જવા દેવા માંગતો ન હતો. બંને કેમેરાની સામે એકબીજાને લિપ કિસ કરવા લાગ્યા અને વારંવાર આવું કરતા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો હતો. શેફાલી જરીવાલા વર્ષ 2002માં ‘કાંટા લગા’ ગીતથી રાતો રાત ચર્ચામાં આવી ગઇ હતી. પરંતુ તે પછી તે અચાનક ગાયબ થઈ ગઇ. શેફાલી જરીવાલા હાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ શેફાલી જરીવાલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના પતિ પરાગ ત્યાગી સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે અને બંને એકબીજાને ઘણી વખત લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને કારણે શેફાલી અને પરાગ બંનેને ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

29 ડિસેમ્બરે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન પરાગ અને શેફાલીએ ફોટોગ્રાફર્સની સામે ઘણી વખત લિપ કિસ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાએ પહેલા 2004માં મીટ બ્રધર્સ ફેમ હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 2009માં બંને અલગ થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

આ પછી શેફાલીને ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટર અને મોડલ પરાગ ત્યાગી સાથે પ્રેમ થયો અને બંનેએ 2014માં લગ્ન કરી લીધા. શેફાલી જરીવાલા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે તેના પતિ પરાગ ત્યાગી સાથે ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. શેફાલીના આ ફોટા અને વિડિયો ચાહકોને ખૂબ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Live 247 Media
After post

disabled