ટીવીમાં સીધી સાદી યુવતીનો રોલ કરતી અભિનેત્રી હવે પહેરવા લાગી છે બિકી, ભરાવદાર સાઈઝ જોઈને આંખો હચમચી જશે - Chel Chabilo Gujrati

ટીવીમાં સીધી સાદી યુવતીનો રોલ કરતી અભિનેત્રી હવે પહેરવા લાગી છે બિકી, ભરાવદાર સાઈઝ જોઈને આંખો હચમચી જશે

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી શમા સિકંદર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણવામાં આવે છે. શમા પોતાના અભિનયની સાથે સાથે પોતાના બેબાક અંદાજ, ફેશન સ્ટાઈલ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે. પોતાના કામની સાથે સાથે શમા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. શમાને હરવા-ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

એવામાં તાજેતરમાં જ શમાએ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.હાલના દિવસોમાં શમા માયકોનોસ ગ્રીસમાં રજાનો આંનદ માણી રહી છે અને ત્યાંની તસવીરો પણ શેર કરી છે. શમાએ હાલમાં જ બિકીની પહેરીને ફોટોશૂટ કર્યું છે જેને જોઈને ચાહકોના દિલની ધડકનો વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

જ્યારથી શમા ગ્રીસ પહોંચી છે ત્યારથી લઈને તે લગાતાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, એવામાં તેની બિકિની પહેરેલી તસ્વીરે તો ચાહકોને પાણી પાણી કરી દીધા છે. તસ્વીરોમાં શમાએ પિન્ક બ્રાલેટ અને વ્હાઇટ પ્રિન્ટેડ બિકીની પહેરી રાખી છે, અને સમુદ્ર કિનારે કિલર પોઝ આપી રહી છે.બિકીની સાથે શમાએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળ ખૂલ્લા રાખ્યા છે. અને સાથે જ સનગ્લાસ પણ પહેર્યા છે જેમાં તે એકદમ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

આ લુકમાં શમાએ નાની વિડીયો ક્લિપ પણ શેર કરી છે જેમાં તે ફોટોશૂટ માટે અલગ-અલગ પોઝ આપતી દેખાઈ રહી છે. અન્ય એક તસ્વીરમાં શમાએ બ્લેક મોનોકોની પહેરી છે છે અને બ્લેક દુપટ્ટો પણ કેરી કર્યો છે, દુપટ્ટો હવામાં લહેરાવીને શમા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.તસ્વીરના કેપ્શનમા શમાએ લખ્યું કે,”જયારે કેટપીલર સુંદર પતંગિયામાં બદલી જાય”.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

આ સિવાય શમાએ એક વિડીયો પણ શેર કર્યો છે. જેમાં તેણે પીળી સાળી પહેરી છે અને પુલના કિનારે વરસાદમાં ડાન્સ કરી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ટીપ ટીપ બરસા પાની ગીત પણ વાગી રહ્યું છે. શમાંના કિલર ડાન્સ મૂવ્સ પર ચાહકો ફિદા થઇ રહ્યા છે.વિડીયો શેર કરીને શમાએ કેપ્શનમા લખ્યું કે,’પરફેક્ટ સોન્ગ માટે પરફેક્ટ મોસમ”.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

ચાહકોએ શમાની દરેક તસવીરો ખુબ પસંદ કરી છે અને તસવીરો પર હોટી, ટુ હોટ ટુ હેન્ડલ, સો ગોર્જીયસ, એકદમ કડક જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે. 41 ઉંમરની શમા તસ્વીરોમાં એકદમ ફિટ અને યુવાન લાગી રહી છે અને તેના માટે ઉંમર માત્ર એક આંડકો જ છે. શમાની ફિટનેસ અને સુંદરતા સામે બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે. શમા અવાર નવાર પોતાની બિકિની પહેરેલી તસવીરો શેર કરતી રહે છે. શમાને ઘણીવાર તેના આઉટફિટને લીધે ટ્રોલ પણ કરવામાં આવી છે, જો કે શમાને આવી વાતનો કોઈ જ ફર્ક પડતો નથી અને તે હંમેશા પોતાની જ મસ્તીમાં જીવવાનું પસંદ કરે છે.શમાના એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે, અને તે પોતાના ચાહકો સાથે વાતચીત પણ કરે છે.

yc.naresh

disabled