હોંઠ પર તસતસતું ચુંબન કરવામાં કોના બાપની શરમ નથી રાખતી આ 8 હિરોઈન, 7 નંબર તો ચાલુ છે - Chel Chabilo Gujrati

હોંઠ પર તસતસતું ચુંબન કરવામાં કોના બાપની શરમ નથી રાખતી આ 8 હિરોઈન, 7 નંબર તો ચાલુ છે

આજકાલ બોલીવુડની એક્ટ્રેસ કોઈ મામલે પાછળ નથી. એક જમાનામાં એક્ટ્રેસે માટે મોટા પડદા પર કિસિંગ સીન આપવો મુશ્કેલ હતા. આજકાલ એક્ટ્રેસ મોટા પડદા પર કિસિંગ સીન અને હોટ સીન આપવામાં બિલકૂલ નથી અચકાતી. આપણું બૉલીવુડ આજે ઘણું આગળ વધી ચૂક્યું છે. આ આગળ વધવાનું કારણ દર્શકોની માંગને કારણે થયું છે. હાલ તો ફિલ્મમાં અંગ પ્રદર્શન અને કિસિંગ સીન નોર્મલ છે. આજે અમે તમને એ એક્ટ્રેસો વિષે જણાવીશું જે કિસિંગ સીન આપવામાં બિલકુલ નથી અચકાતી.

1.વાણી કપૂર

વાણી કપૂર બોલિવૂડની ખૂબ જ હોટ એક્ટ્રેસ છે. જણાવી દઈએ કે, વાણી કપૂરે ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપ્યા છે. ખાસ કરીને ‘બેફિક્રે’ ફિલ્મમાં રણવીર સિંહ સાથે રેકોર્ડ બ્રેકિંગ કિસિંગ સીન આપ્યો છે.

2.આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બૉલીવુડની બેહદ ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક છે. સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કરનારી આ એક્ટ્રેસે તેની પહેલી ફિલ્મમાં જ કિસિંગ સીન આપ્યા હતા. આ સિવાય આલિયા ભટ્ટએ લગભગ બધી જ ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. આલિયા ભટ્ટ યુવા વર્ગની સૌથી પસંદગીની એક્ટ્રેસ છે.

3.કિયારા અડવાણી

કિયારા અડવાણી બોલિવૂડની એક હોટ એક્ટ્રેસ છે. તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીએ આ વર્ષે ફિલ્મ ‘કબીર સિંહ’ માં શાહિદ કપૂર સાથે રેકોર્ડ બ્રેક કિસિંગ સીન આપ્યો હતો.

4.પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ ખૂબ લોકપ્રિય છે. તમને જણાવી દઇએ કે પ્રિયંકાએ અક્ષય કુમાર સાથે ફિલ્મ અંદાજ અને એતરાજ ફિલ્મમાં ઘણાં કિસિંગ સીન્સ આપ્યા હતા. આ સિવાય ઘણી વધુ ફિલ્મોમાં પ્રિયંકાએ કિસિંગ સીન્સ આપ્યા છે.

5.દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ પૈકી એક છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘રામલીલા’ માં રેકોર્ડ બ્રેકિંગ કિસિંગ સીન આપ્યો હતો. આ સિવાય ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે.

6.કરીના કપૂર

કરીના કપૂર બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. કરીના કપૂરે તેની ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન્સ આપ્યા છે. પણ અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’ માં ઘણાં કિસિંગ સીન્સ હતા.

7.સની લિયોની

પોની ઈન્ડસ્ટ્રીમાંથી સની લિયોનીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. સની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. સનીને ફિલ્મોમાં કિસિંગ સીન્સ અને બોલ્ડ સીન્સ આપવામાં કોઈ સમસ્યા નથી.

8.કંગના રનૌત

કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે કોઈ પણ બાબતમાં ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપે છે. કંગના રનૌતે અનેક ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો આપ્યા છે. મોટા પડદા પર ઇન્ટિમેટ બનવામાં પણ તેમને કોઈ સમસ્યા નથી.

8.જાહ્નવી કપૂર

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની પુત્રી જાહ્નવીએ ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જાહ્નવીએ તેની પહેલી ફિલ્મમાં ઇશાન ખટ્ટર સાથે કિસિંગ સીન આપ્યો હતો.

divyansh

disabled