ઉપ્સ પારદર્શક વસ્ત્રોમાં પ્રિયંકાને જોઈને ઋત્વિકથી પણ રહેવાયું નહી, જુઓ આ શું કરી બેઠો - Chel Chabilo Gujrati

ઉપ્સ પારદર્શક વસ્ત્રોમાં પ્રિયંકાને જોઈને ઋત્વિકથી પણ રહેવાયું નહી, જુઓ આ શું કરી બેઠો

બોલીવુડની દેશી ગર્લ એવી પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતની ઓળખ બનાવી ચુકી છે.  હાલ પ્રિયંકા પતિ સાથે અમેરિકામાં જ રહે છે પણ તે કામને લીધે ભારત આવતી જતી રહે છે. પ્રિયંકાના જીવન આધારિત પુસ્તક ‘અનફિનીષ્ડ’અમુક સમય પહેલા જ બહાર પડ્યું છે, ત્યારથી લઈને પ્રિયંકાના જીવન આધારિત અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રિયંકાને પૂછવામાં  આવ્યું કે તેણે આ બુક શા માટે લોન્ચ કરી તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે,”મને ઘણીવાર એવું લાગે છે કે હું અમુક બાબતોને કોઈને જણાવી નથી શકતી, માટે આ પુસ્તક દ્વારા હું મારી ફીલિંગ્સ લોકો સુધી પહોંચાડી શકીશ”.

પ્રિયંકાએ આ પુસ્તક 2018માં લખવાનું શરૂ કર્યું હતું,  જેમાં તેના જીવન આધારિત અનેક ખુલાસાઓ દર્શાવેલા છે, આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાની જીવનશૈલી, કારકિર્દીથી લઈને પતિ નિકના પણ અમુક ખુલાસાઓ કર્યા છે.

પ્રિયંકાએ કહ્યું કે એક દિવસ નિક તેના ઘરે આવ્યા હતા અને તે પ્રિયંકાની માં ને લંચ પર લઇ જવા માંગતા હતા, જો કે આ વાત પ્રિયંકાને બિલકુલ પણ ન ગમી અને તેણે સિક્યોરિટી ગાર્ડને તેની પાછળ જાસૂસી કરવા મોકલ્યો હતો, કેમ કે તે જાણવા માંગતી હતી કે આખરે બંને કરી શું રહ્યા છે!

પ્રિયંકાએ પોતાના એક બોયફ્રેન્ડ વિશે પણ જણવ્યું હતું. પ્રિયંકા જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેનો ‘બૉબ’  નામનો એક બોયફ્રેન્ડ હતો અને તે તેને ઘરે મળવા માટે આવ્યો હતો, જ્યારે બંને રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેની માસીનો અવાજ આવ્યો અને પ્રિયંકા ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે બૉબને અલમારીમાં છુપાવી દીધો હતો.

બોલીવુડની દેશીઓ ગર્લ પ્રિયંકા ચોપડા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તેની બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ દરમિયાન જ પ્રિયંકાની કેટલીક હોસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં જ પ્રિયંકાએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. આ તસ્વીરોની અંદર પ્રિયંકાનો બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા સમય બાદ પ્રિયંકાનો આ અંદાજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યો છે. પ્રિયંકા આ તસવીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે અને તેની તસવીરો પણ વાયુ વેગે વાયરલ થઇ રહી છે.

તો પ્રિયંકા ચોપડાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે જેમાં તે માત્ર રૂમાલ વીંટીને જોવા મળી રહી છે. આ સાથે જ તે પોતાના વાળ પણ સરખા કરી રહી છે. પ્રિયંકાએ આ તસવીરો શેર કરવાની સાથે જ માત્ર થોડી જ ક્ષણોમાં આ તસવીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગઈ હતી.

બોલીવુડની સુંદર હસીના જેને હોલીવુડમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે એ પ્રિયંકા ચોપડા હંમેશા તેના કપડાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે એવા એવા કપડાં પહેરે છે કે લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બની જાય છે.

ઘણીવાર પ્રિયંકા એવા કપડામાં જોવા મળે છે જેને જોઈને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરતા હોય છે. પરંતુ આ વખતે પ્રિયંકાએ એવા કપડાં પહેર્યા જેને જોઈને અભિનેતા હૃતિક રોશન પણ રહી ના શક્યો અને તેને પણ કોમેન્ટ કરી દીધી.

પ્રિયંકાએ શેર કરેલી તસ્વીરની અંદર તે હિલ્સ પહેરી અને હાથમાં વોલીબોલ લઈને પોઝ આપી રહી છે. આ દરમિયાન તેને કાળા રંગનો પારદર્શક ડ્રેસ પહેર્યો છે અને તેના કારણે જ હવે લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસ્વીર શેર કરી છે. જે ફેશન મેગેઝીન “વોગ” માટેના ફોટોશૂટની તસ્વીર છે. તસ્વીરમાં પ્રિયંકાએ કાળા રંગનો પારદર્શક ડ્રેસ પહેર્યો અને પોતાની આંગળીથી વોલીબોલ ફેરવી રહી છે. જાણે એવી રીતે કે આખી દુનિયાને તે પોતાની અદાઓથી નચાવે છે.

હવે આ તસ્વીર સામે આવવાની સાથે જ એક તરફ તેના ચાહકો તેના માટે પ્રસંશાના પુલ બાંધી રહ્યા છે તો બીજી તરફ તેને ચાહકો ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો તેને “ભૂતની” પણ કહી દીધું છે. સોશિયલ મીડિયામાં પણ પ્રિયંકાની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. લાખો લોકોએ આ તસ્વીરને લાઈક કરી છે.

ઘણા લોકો કોમેન્ટમાં તેની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે જ પ્રિયંકાની આ તસ્વીર જોઈને અભિનેતા હૃતિક રોશન પણ કોમેન્ટ કરતા ના રોકાઈ શક્યો. તેને પણ પ્રિયંકાની આ તસ્વીર ઉપર કોમેન્ટ કરી છે.

પ્રિયંકાએ પોતાની આ તસ્વીર શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે, “રમવા ઈચ્છો છો ?” હૃતિકે પણ આ તસ્વીર ઉપર પ્રિયંકાની પ્રસંશા કરી છે. તેને કોમેન્ટમાં લખ્યું છે, “હા હા, નાઈસ” તો હૃતિકની કોમેન્ટનો જવાબ આપતા પ્રિયંકાએ લખ્યું છે, “હા, હું આ હિલ્સમાં કરી શકું છું.” પ્રિયંકાએ આ સાથે જ હસવાનું પણ ઈમોજી પોસ્ટ કર્યું છે. પ્રિયંકાની આ તસવીરો ઉપર સોનાલી બેન્દ્રે આયુષમાન ખુરાના અને બીજા પણ ઘણા બધા સેલેબ્રિટીઓ કોમેન્ટ કરીને તેની પ્રસંશા કરી રહ્યા છે

Live 247 Media

disabled