પિંક પહેરીને સ્વિમિંગ પુલમાં પુસ્તક વાંચતી જોવા મળી સારા અલી ખાન, તસ્વીર શેર કરીને લખ્યું,'ગુલાબ ઈન ગુલાબી...' - Chel Chabilo Gujrati

પિંક પહેરીને સ્વિમિંગ પુલમાં પુસ્તક વાંચતી જોવા મળી સારા અલી ખાન, તસ્વીર શેર કરીને લખ્યું,’ગુલાબ ઈન ગુલાબી…’

WOW પિંક હોટ બિકીનીમાં સેફની સંસ્કારી લાડલીએ હુસ્નનો જાદુ દેખાડ્યો, 7 તસ્વીરો જોતા જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે

દિગ્ગ્જ કલાકારોની સાથે સાથે તેઓના બાળકો પણ લાઇમલાઇટમાં રહે છે. તેઓની ફેન ફોલોઇંગ પણ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. એમાંની જ એક સ્ટાર કિડ છે અભિનેત્રી સારા અલી ખાન. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું.

પટૌડી ખાનદાનના નવાબ સૈફ લઇ ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન ફિલ્મોની સાથે સાથે પોતાની સાદગી અને વ્યવહારને લીધે પણ ખુબ જાણવામાં આવે છે. સારા સોશિયલ મડિયા પર પણ ખુબ શક્રિય રહે છે અને પોતાની કાતિલાના અંદાજ ભરેલી તસ્વીરો શેર કરતી રહે છે.

એવામાં એકવાર ફરીથી સારાએ પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે હંમેશાની જેમ ખુબ વાયરલ થઇ રહી છે.

તસ્વીરમાં સારા સ્વિમિંગ પુલમાં પુસ્તક વાંચી રહી છે, અને તેણે પહેરેલી ગુલાંબી રંગની બિકીની તેનો કાતિલાના અંદાજ વધારી રહી છે.

તસ્વીર શેર કરીને સારાએ લખ્યું કે,”ગુલાબ ઈન ગુલાબી ઓન ગુલાબો’. સારાના આવા કૈપ્શન પર ચાહકોની ખુબ કમેન્ટ્સ આવી રહી છે, અને સારાના આવા સુંદર અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

જો કે તેની પહેલા પણ સારા પોતાની સ્વિમિંગ પુલ વાળી તસ્વીર શેર કરી ચુકી છે. જેમાં સારાએ કરેલી બ્લુ આઈ લાઈનર અને બ્લુ  ઈયરરિંગ્સએ દરેકનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સારા ઘણીવાર પોતાની પહેરેલી તસ્વીરો શેર કરી ચુકી છે. આ સિવાય તે માં અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ ખાન સાથેની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

yc.naresh

disabled