અભિનેત્રી બનતા પહેલા આ 4 છોકરાઓ પર સારા ખાનનું હતું અફેર, ત્રીજો તો આ રાજકારણીનો….. - Chel Chabilo Gujrati

અભિનેત્રી બનતા પહેલા આ 4 છોકરાઓ પર સારા ખાનનું હતું અફેર, ત્રીજો તો આ રાજકારણીનો…..

સારા નું આ 4 વ્યક્તિ જોડે હતું લફડું, 3 નંબર વાળાનું મોઢું જોઈને હસી પડશો…

બોલિવૂડમાં સ્ટાર કિડ્સના શરૂઆતથી જ તેમની બોલબાલા રહી છે અને હાલમાં બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ છે જેને બોલિવૂડમાં કદમ રાખ્યો છે જેમે જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે જેવા ઘણા કલાકારો છે. પણ હાલમાં સારા અલી ખાન ખુબ જચર્ચામાં છવાયેલી રહે છે. બોલિવૂડમાં ડેબ્યુ પછી તેને ઘણી સુપર હિટ ફિલ્મમાં કામ કર્યું છે અને ઘણા મોટા કલાકારો સાથે પણ કામ કરી ચુકી છે. અત્યારથી જ તેને ઘણા ચાહકો પસંદ કરવા લાગ્યા છે.

જણાવી દઈએ કે સારા અમૃતા અને સૈફની દીકરી છે અને આ બંને બોલિવૂડના ફેમસ કલાકારો છે. અને સારા પણ તેને માતા- પિતાની જેમ એકટિંગની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ થઇ છે. સારા પોતાના અફેયરને લઈને પણ ખુબ ચર્ચામાં છવાયેલી રહે છે. આજે આમે તેમને કાર્તિક આર્યન વિષે નહીં પણ બોલિવૂડમાં આવતા પહેલા સારા આ 4 છોકરાઓને ડેટ કરી ચુકી છે તો ચાલો જાણીએ કોણ છે આ ચાર છોકરાઓ.

ઈશાન ખટ્ટર: બોલિવૂડમાં આવવાથી પહેલા સારાનું દિલ ઈશાન માટે ધડકતું હતું. સારા પોતાની પહેલી ફિલ્મ ઈશાન સાથે કરવામાં માંગતી હતી પણ એવું ન થઇ શક્યું, કાયમ બંને એક સાથે જોવા મળતા  હતા. કોણ છે ઈશાન? ઇશાન ખટ્ટર અને જાહ્નનવી કપૂરની ફિલ્મ ‘ધડક’એ બોક્સ ઓફિસ પર ખાસું એવું કલેક્શન કરેલું હતું. ફિલ્મ રીલિઝ થયાના 11 દિવસ બાદ પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મમાં ઇશાન અને જાહ્નનવીની કેમિસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે.

ઓરહાન આવાત્રમાની: સારા પોતાના કોલેજ ફ્રેન્ડ ઓરહાન આવાત્રમાનીને પણ ડેટ કરતી હતી અને આ બંને એકબીજાના ખુબ જ નજીક પણ આવી ગયા હતા પરંતુ પછી સારાએ ચોખ્ખું કહી દીધી કે બંને વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે.

વીર પહરિયા: સારા અલી ખાન એ ફેમસ પૉલિટિશિયનના પૌત્રાને પણ ડેટ કરી ચુકી છે જણાવી દઈએ કે વીર પહરિયા ફૉર્મર યુનિયન મિનિસ્ટર સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. એક ઈન્ટરવ્યૂમાં સારા અલી ખાને આ રિલેશન અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. સારાએ કહ્યું હતું, ‘તે (વીર) એક માત્ર યુવક છે, જેને મેં ડેટ કર્યો હતો. તેના સિવાય મારા જીવનમાં કોઈ બોયફ્રેન્ડ નહોતો.’

હર્ષવર્ધન કુમાર: સારા અલી ખાનનું નામ હર્ષવર્ધન કુમાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે હર્ષવર્ધન અનિલ કુમારનો છોકરો છે અને એક સમયે સારા અને હર્ષ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને એક સાથે થિયેટર, રેસ્ટોરન્ટમાં પણ જતા હતા પરંતુ તેમનો સંબંધ તેની માતા અમૃતાને પસંદ ન હતો જેના કારણે સારાએ હર્ષને છોડી દીધો.

Live 247 Media

disabled