સારા અલી ખાને પુલમાં લગાવી આગ, નવાબની લાડલી બિકીની પહેરીને બધાને ઉતેજીત કરી દીધા
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને સ્ટાર કિડ હોવા છતાં પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સિવાય લોકો સારાને તેના નામથી જ ઓળખે છે. સારાને સતત ઘણી ફિલ્મોની ઓફર મળી રહી છે. લોકો ન માત્ર તેના અભિનયને ખૂબ પસંદ કરે છે, પરંતુ ચાહકો તેની નખરાંવાળી શૈલીના પણ દિવાના છે. સારાના ફેન્સ દુનિયાભરમાં હાજર છે.
View this post on Instagram
ત્યાં સારા પણ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ઘણીવાર સારા તેની ઇન્સ્ટા પોસ્ટમાં અલગ-અલગ અવતાર જોવા મળે છે. ક્યારેક સારાના ફોટોશૂટ ફેન્સને દીવાના બનાવી લે છે, તો ક્યારેક એક્ટ્રેસની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ પર લોકો ફિદા થઇ જાય છે. જો કે, આ વખતે સારાએ પોતાનો ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. સારાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોને પરસેવો છૂટી ગયો છે.
View this post on Instagram
આમાં તે કલરફુલ બિકી પહેરેલી જોવા મળી રહી છે.આ દરમિયાન તે પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. સારાએ તેના લુકને કંપલીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. સારા આ લુકમાં સ્વિમિંગ પૂલમાં આગ લગાવી રહી છે. તેનો આ બોલ્ડ લુક કોઈને પણ નશામાં ધૂત કરવા માટે કાફી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સારાની અદાઓ પર તો ચાહકો મરવા માટે તૈયાર છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાનને ફરવાનો શોખ છે. ક્યારેક તે પહાડો પર ટ્રેકિંગ કરતી જોવા મળે છે તો ક્યારેક તે દરિયામાં મસ્તી કરતી જોવા મળે છે. ક્યારેક તે રણની ગરમીમાં પોતાનુ ગ્લેમર ઉમેરી તાપમાન વધારતી જોવા મળે છે. આ દિવસોમાં તે ઈસ્તાંબુલમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેણે કલરફુલ બિકીમાં તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને અનન્યા પાંડે પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નહીં. તેના સિવાય ઘણા સેલેબ્સે સારાની તસવીર પર કમેન્ટ કરી.
View this post on Instagram
આ પહેલા પણ સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર બિકીમાં ઘણી તસવીરો શેર કરી છે. તેની બિકીનો રંગ જોઈને ખબર પડે છે કે તેને શાનદાર બિકી પહેરવી ગમે છે.અતરંગી રે ફેમ સારા અલી ખાન ખરેખર અતરંગી અને મસ્તમૌલી છે.સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. હાલમાં, તે લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત અનટાઈટલ ફિલ્મને લઇને ચર્ચાનો વિષય બની રહી છે.
View this post on Instagram
જો કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. સારા અલી ખાન વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. સારા ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં જોવા મળશે, જેમાં તેની સાથે બોલિવૂડના પાવરફુલ એક્ટર વિકી કૌશલ પણ હશે. નિર્દેશક આદિત્ય ધર આ ફિલ્મ બનાવી રહ્યા છે.