અંદરના અંગો બહાર દેખાય ગયા, સારા અલી ખાનની નવી તસવીરો જોઈને ફેન્સે સંસ્કારનું જ્ઞાન બાટયું - Chel Chabilo Gujrati

અંદરના અંગો બહાર દેખાય ગયા, સારા અલી ખાનની નવી તસવીરો જોઈને ફેન્સે સંસ્કારનું જ્ઞાન બાટયું

નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને બોલીવુડમાં આવ્યાના અમુક જ સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને ચાહકોની ફેવરિટ બની ચુકી છે. સારા અલી ખાન ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે પણ જાણવમા આવે છે.

સારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની અને પરિવાર સાથેની તસવીરો અને વીડિયો સેર કરતી રહે છે, એવામાં તાજેતરમાં જ સારાએ પોતાની લાજવાબ તસવીર સોશિયલ મીડિયા પર સેર કરી છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં કાળા રંગના પારદર્શી કપડા પહેરી રાખ્યા છે જેમાં ફૂલ સ્લીવ લાગેલી છે અને તેના પર રેશમના દોરાથી ફૂલો અને ડાળીઓનું ભરતકામ કરેલું છે.

આ લુક સાથે સારાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને શેડ પિન્ક લિપસ્ટિક, લાઈટ મેકઅપ અને કાજલ લગાવી રાખી છે. આ લુકમાં સારાની વાસ્તવિક સુંદરતા ઉભરાઈ રહી છે. તસવીર સામે આવ્યાના અમુક જ સમયમાં તે વાયરલ થઇ ગઈ છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો સારાની આ તસવીર પર ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

કારકિર્દીની વાત કરીએ તો સારા ફિલ્મ અતરંગી રે માં જોવા મળી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ પણ મુખ્ય કિરદારમાં હતા. સારા જલ્દી જ અભિનેતા વિક્કી કૌશલ સાથે ફિલ્મમાં જોવા મળશે, જેની શૂટિંગ પણ સારાએ તાજેતરમાં જ પૂર્ણ કરી છે. એટ પરની સારા અને વિક્કીની અમુક તસવીરો પણ સામે આવી હતી.

Uma Thakor

disabled