આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરી બ્લેક બ્રા માં એવું સરસ મજાનું ફિગર દેખાડ્યું કે જોતા જ આંખોને રાહત મળશે - Chel Chabilo Gujrati

આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરી બ્લેક બ્રા માં એવું સરસ મજાનું ફિગર દેખાડ્યું કે જોતા જ આંખોને રાહત મળશે

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા બોલીવુડમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ક્યુટનેસ અને અદાઓથી ચાહકોનું દિલ જીતતી આવી છે. દંગલ ગર્લ તરીકે જાણીતી સાન્યાએ ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી લીધું છે. ફિલ્મોમાં સિમ્પલ લુકમાં  દેખાતી સાન્યા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સાન્યાએ આમિર ખાન સાથેની ફિલ્મ દંગલ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેણે બબીતા ફોગાટનો રોલ કર્યો હતો.ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. જેના પછી સાન્યા પટાખા, બધાઈ હો, લુડો, પગલાઈત જેવા ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સાન્યાની લવ હોસ્ટેલ તાજેતરમાં જ રિલીઝ થઇ છે જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.હાલ સાન્યા પાસે અન્ય બે પ્રોજેક્ટ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સાન્યા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.અમુક દિવસ પહેલા જ સાન્યાએ બિકી પહેરેલી તસ્વીર પોસ્ટ કરી હતી જે ચાહકોએ ખુબ પસંદ કરી હતી એવામાં એકવાર ફરીથી સાન્યાએ લેટેસ્ટ ફોટોશૂટ કર્યું છે અને તેને ઇન્સ્ટા પર શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સામે આવેલી સાન્યાની આ તવસીરમાં તે એકદમ સુંદર અને ખુશનુમા દેખાઈ રહી છે.સાન્યાએ બ્લેક બ્રાલેટ, બિકી અને મેચિંગ શ્રગ પહેરી રાખ્યું છે.તસવીરની સાથે સાન્યાએ બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે અને સાથે જ ફોટોગ્રાફર @mayank0491 ને પણ ટેગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સાન્યાએ પોતાના વાળ બાંધેલા રાખ્યા છે અને ગળામાં ગોલ્ડન ચેન અને કાનમાં ગોલ્ડન ઈયરયરિંગ પહેરી રાખી છે. હળવો મેકઅપ કરીને સાન્યાએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.ફૂલોથી લથપથ બેકગ્રાઉન્ડમાં સાન્યા અંગળાઈ લેતી પોઝ આપી રહી છે. સાન્યાના આ ફોટોશૂટ પર ચાહકો લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

Uma Thakor

disabled